SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ સૂયગડાંગ સૂત્ર १४४ मूलम्- अह भिक्खू लूहे तोरट्ठी खेयन्ने जाव गतिपरक्कमण्णू अन्नतराओ दिसाओ वा अणुदि साओ वा आगम्म तं पुक्खरिणी, तीसे पुक्खरिणीए तीरे ठिच्चा पासत्ति तं महं एगं पउमवरपोंडरीयं जाव पडिरूवं । ते तत्थ चत्तारि पुरिसजाए पासति पहीणे तीरं अपत्ते जाव पउमवरपोडरीयं, णो हव्वाए, णो पाराए, अंतरा पुक्खरिणीए सेयंसि णिसन्ने । तए णं से भिक्खू एवं वयासी-अहो णं इमे पुरिसा अखेयन्ना जाव णो मग्गस्सगति परक्कमण्णू, जं एते पुरिसा एवं मन्ने अम्हे एयं पउमवरपोंडरीयं एवं उनिखेयव्वं जहा णं एते पुरिसा मन्ने अहमंसि भिक्खू लहे तोरट्ठी खेयन्ने जाव मग्गस्स गति परक्कमण्ण, अहमेयं पउमवरपोडरीयं उन्निक्खिस्सामि त्तिक, इति वच्चा से भिक्ख णो अभिक्कम्मे तं पुक्खरिणी, तीसे पुक्खरिणीए तोरे ठिच्चा सदं कुज्झा-उप्पयाहि खलु भो पउमवर पोंडरीआ उप्पयाहि । अह से उप्पतिते पउमवरपोंडरीए ॥६॥ અર્થ : હવે પાંચમો પુરૂષ કેઈપણ દિશામાંથી આ સુંદર, વેત મનહર કમળને લેવા માટે વાવડીના કિનારે આવી પહોંચે છે આ આવનાર પુરૂષ રાગ-દ્વેષ રહિત છે. સંસાર સાગરને કેમ તો તેને જાણકાર છે. છ-કાયનાં છ કેવું દુઃખ ભોગવી રહ્યા છે, તેનાં ખેદને જાણવાવાળે છે. વળી આ પુરૂષ પાપથી ડરવાવાળે, સત-અસના વિવેકથી યુકત, યથાર્થ માર્ગને જ્ઞાતા, એ નિર્વદ્ય, ભિક્ષાથી નિલેષપણે જીવનવ્યવહાર ચલાવવાવાળા હોવાથી તે કાંઠે ઉભું રહીને જૂએ છે કે આ વાવમાં એક સર્વાગી સુદર કમળ છે વળી આવા મનોહર કમળને લેવા માટે આ ચાર પુરૂષે નીકળ્યા છે પણ તે માર્ગને નહિ જાણનાર હોવાથી કાદવ કિચડમાં ફસાયેલાં છે. આ જોઈ આ ભિક્ષુકે વિચાર કર્યો કે હું સત્પુરૂષ દ્વારા આચરેલ માર્ગને જાણું છું. તેથી આ ઉત્તમ કમળને લઈ તીરે પાછો આવીશ. એમ કહી વાવડીનાં કાંઠે ઉભે રહ્યો કમળને સબંધી કહે છે કે “હે ઉત્તમ કમળ! તમે બહાર આવે, બહાર આવો! આ શબ્દ સાંભળીને નિલેપ અને નિષ્કામી ભિક્ષુકનાં ચરણકમળમાં આ કમળ સ્વતઃ આવીને ઉભું રહ્યું આ દષ્ટાંતને સાર નીચે પ્રમાણે છે. मूलम्- किदिए नाए समणाउसो ? अढे पुण से जाणितव्वे भवति, भंतेत्ति समणं भगवं महा वीरं बहवे निग्गंथा य निग्गंथीओ य वंदंति नमसंति वंदिता नमंसित्ता एवं वयासी किदिए नाए समणाउसो ? अट्टं पुण से ण जाणामो 'समणाउसो'त्ति, समणे भगवं महावीरे ते य बहवे निग्गंथे य निग्गंथीओ य आमंतेत्ता एवं वयासी-हंत समणाउसो ? आइक्खामि, विभावेमि, किट्टेमि पवेदेमि सअट्ट सहेउं सनिमित्तं भुज्जो भुज्जो उवदंसेमि से बेमि ॥७॥ અર્થ ઃ ભગવાન મહાવીર ઉપરોકત દષ્ટાંતને અભિષ્ટ અર્થ સાધુ-સાધ્વીને કહે છે કે- હે શ્રમણો! તમે આ દૃષ્ટાંતનાં અર્થને સાંભળે હું તમને એક દષ્ટાંતમાં શું શું ન્યાયે રહેલાં છે તેનું વિવેચન કરી આ દ્રષ્ટાંતને હેતુ શું છે? પ્રજન ક્યા અથે છે? આ દષ્ટાંત
SR No.011573
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherAnilkant Batukbhai Bharwada
Publication Year
Total Pages271
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy