SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ અપન ૧૬ નિગ્રથાની ઇન્દ્રિયે! અને મન સટ્ઠા સ્વવશ જ હોય છે. પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિયુકત રહી સદા આત્મઉપચાગવ ત જ નિગ્રા રહે છે. આવા નિગ્રન્થેાને શત્રુ કે મિત્રમાં કોઇ જાતને ભેદભાવ-હાતા નથી. નિગ્ર ચે। આત્મ-સ્વરૂપને યથાર્થપણે એળખનાર હાય છે. સસારનું દ્રવ્ય અને ભાવથી છેદન કરનારા આવા નિગ્રન્થેા જ હોય છે. આવા નિશ્ચયે પૂજા સત્કારની ઇચ્છારહિત જ થયેલા હેાય છે. નિગ્રંથે। સદાય મેક્ષમાર્ગને સન્મુખ થયેલાં હાય છે આવા સમસ્ત ગુણાથી યુકત અને યથાખ્યાત ચારિત્રમાં વૃદ્ધિ કરવાવાળા મુનિએ જ • નિગ્રંથ’ કહેવાય છે. ' આ પ્રમાણે સ પ્રાણીઓને મન, વચન-કાયાથી નવ નવ કેટીએ નહિ હણનાર માહણ' કહેવાય છે કષાયથી વિરક્ત થવાની ભાવનાવાળા તેમજ વિશ્વચાની આસકિત જેમાંથી ઉડી ગઇ છે તેએ જ શ્રમણને ચેાગ્ય છે. નિર્દોષ આહારને ગ્રહણ કરી સયમને યથા પાલન કરવાવાળા સાધકને ભિક્ષુક કહેવાય. જે દ્રવ્ય અને ભાવથી એકાકી છે. દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયથી આત્માની શુદ્ધતા અશુદ્ધતાને જાણે છે જેને મને નયનું યથા જ્ઞાન, સપ્રમાણ વી રહ્યું છે તેવા સાધક મુનિ ‘નિગ્રંથ' કહેવાય છે. ' ઉપર પ્રમાણે સાધકોનાં પ્રકારનું પ્રતિપાદન કરી ઉપસંહાર કરતાં થકા સુધર્મા સ્વામી જ બુસ્વામી વગેરે શિષ્યવને કહે છે કે મેં જે પ્રતિપાદન કર્યું છે તેને તેજ પ્રમાણે સમજો આ સમધમાં જરા પણુ સંશય કે વિપર્યાસપણુ કરવુ ચેાન્ય નથી, મેં આ સઘળુ ભગવાનના સ્વયં મુખથી સાંભળ્યુ છે. તે હું તમને કહું છું. આ પ્રમાણે પ્રથમ ‘શ્રુત સ્કંધ ” સમાપ્ત થયું.
SR No.011573
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherAnilkant Batukbhai Bharwada
Publication Year
Total Pages271
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy