SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન ૧૪ વ૨૪ मूलम्- ण तेसु कुज्झे ण य पवहेज्जा, ण यावि किंची फरुसं वएज्जा। तहा करिस्सति पडिसुणेज्जा, सेयं खु भेयं ण पमायं कुज्जा ॥९॥ અર્થઃ પૂર્વોક્ત પ્રકારે અન્ય વ્યક્તિ દ્વારા શિખામણ પ્રાપ્ત થતાં તે શિક્ષા આપનાર વ્યકિત પ્રત્યે સાધકે કેધ કરવો નહિ વળી તેને દુઃખ ઉત્પન્ન થાય તેવું વર્તન પણ કરવું નહિ તેમજ કર્કશ વચન પણ બલવુ નહિ પરંતુ પ્રત્યુત્તર એવી રીતે આપ કે તમે જે કહો છો તે વ્યાજબી છે મારા હિતની વાત છે એમ કહી પરમાર્થને વિચાર કરી આપેલ શિખામણનો સ્વીકાર કરવો मूलम्- वणंसि मूढस्स जहा अमूढा, मग्गाणुसासंति हियं पयाणं । तेणा वि मझं इणमेव सेयं, ज मे बुहा समणुसासयंति ॥१०॥ અર્થ : જેમ જંગલમાં માર્ગ ભૂલેલાને માર્ગનો જાણકાર માર્ગ બતાવે છે અને તે માર્ગ બતાવનાર ઉપર માર્ગ ભૂવનાર પુરૂષ પ્રસન્ન થાય છે એવી રીતે ઉત્તમ માર્ગની શિક્ષા દેનાર પુરૂષ ઉપર સાધકે પ્રસન્ન થવું જોઈએ આ ઉપદેશ મને કલ્યાણકારી છે એમ માની તેને ઉપકાર માનવે જોઈએ (એ પ્રકારે સસાર અટવીમાં ભૂલેલાને બહાર કાઢી શાતિના માર્ગરૂપ મોક્ષને બતાવનારના ઉપકાર માન) मूलम्- अह तेण सूढेण अमूढगस्स, कायब्व पूया सविसेसजुत्ता । एओवमं तत्थ उदाहु वीरे, अणुगम्म अत्थं उवणेइ सम्मं ॥११॥ અર્થ : જેમ માર્ગ ભૂલેલો પુરૂષ માર્ગ બતાવનાર વ્યકિતનો ઉપકાર માની તેને સત્કાર કરે છે તેવી જ રીતે સચમ ધર્મમાં ભૂલ કરનાર સાધુએ સન્માર્ગની શિખામણ આપનાર પુરૂષને સત્કાર કરે જોઈએ આવા પ્રકારનું કથન શ્રી વીર પ્રભુએ પ્રરૂપ્યું છે. (હર કઈ સાધક વ્યકિતએ મોક્ષ માર્ગથી પિતે જે દૂર થઈ જાય અને અન્ય વ્યકિત તેને મોક્ષ માગે રે તે તેને ઉપકાર માનવો) मूलम्- णेया जहा अंधकारंसि राओ, मग्गं ण जाणइ अपस्समाणे । से सूरियस्स अन्नग्गमेणं, मग्गं वियाणाइ पगासियंसि ॥१२॥ અર્થ : જેમ કેઈ પુરૂષ અંધારી રાત્રિમાં અધિકારનાં કારણે માર્ગ નહિ દેખાતે હોવાથી માર્ગને જાણી શકતો નથી પણ સૂર્યોદય થતાં અને પ્રકાશ ફેલાવો થતાં માર્ગને જાણ લે છે તેમ વીતરાગ દેવના ઉપદેશથી અધકારમાં પડેલો જીવ સન્માર્ગને જાણી લે છે. (અટવરૂપ અધકારમાં રમાઈ ગયેલ આત્માઓને જ્યારે યથાતથ્ય સદગુરૂના ઉપદેશથી જિન માર્ગ જણાય છે. ત્યારે તેઓ જ્ઞાનરૂપી પ્રકાશને પ્રાપ્ત કરી શકે છે. मूलम्- एवं तु सेहे वि अपुट्ठधम्मे धम्मं न जाणाइ अबुज्झमाणे । से कोविए जिणवयणेण पच्छा सूरोदए पासइ चक्खुणेव ।।१३।। અર્થ : એ પ્રકારે કઈ દષ્ટા અધકારયુક્ત રાત્રીમાં માર્ગને જોઈ શકો નથી. પરંતુ સૂર્યને ઉદય થતાં અધિકાર દુર થવાથી જેમ પદાર્થોને તેમ જ માર્ગોને જોઈ શકે છે તે રીતે નવિન
SR No.011573
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherAnilkant Batukbhai Bharwada
Publication Year
Total Pages271
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy