SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮. અધ્યયન ૧૩. मुलम्- जे आवि अप्पं वसुमं ति मत्ता, संखाय वायं अपरिक्ख कुज्जा । तवेण वाहं सहिउ त्ति मत्ता, अण्णं जणं पस्सइ बिंबभूयं ॥८॥ અર્થ: ઘણું કરીને તપસ્વીઓમાં તપને ગર્વ હોય છે જે કઈ હલકા માનસવાળો સાધક પિતાને સંયમી તથા તપસ્વી માનીને પિતાની જાતની પ્રશંસા કરતા હોય અને પિતાની મેળે એમ માનતે હેય કે હું મૂળ ગુણ તથા ઉત્તરગુણ સહિત સંયમનું પાલન કરું છું. મારા સમાન અન્ય કોઈ સંયમી નથી અને હું તપમાં શ્રેષ્ઠ છું, વળી અન્ય સંયમી અને જ્ઞાનીઓ તથા તપસ્વીઓને ચંદ્રના બિંબ સમાન નકલી અને કૃત્રિમ માને તેવા સાધકને અભિમાની અને અવિવેકી જાણવા. मूलम्- एगंतकूडेण उ से पलेइ, ण विज्जई मोणपयंसि गोत्ते । जे माणणद्वेण विउक्कसेज्जा, वसुमन्नतरेण अबुज्झमाणो ॥९॥ અર્થ : પૂર્વોક્ત અહંકારી સાધુ મોહ અને માયામાં ફસાઈને વારંવાર સંસારમાં પરિભ્રમણ કરે છે તથા સંયમમાં આગમના આધારરૂપ થઈ શકતું નથી. જે પુરુષ સર્વજ્ઞનાં મતમાં સયમ, જ્ઞાન આદિ ગુણને મદ કરે છે એ પુરુષ પરમાર્થને ન જાણ થકે પિતાના આત્માને સત્કાર અને માનાદિથી નીચે પાડે છે અને કેઈપણ સમયે સસારથી મુક્ત થઈ શકતું નથી. मूलम्- जे माहणो खत्तिए जायए वा, तहुग्गपुत्ते तह लेच्छई वा। जे पव्वइए परदत्तभोइ, गोत्ते ण जे थब्भइ माणबद्ध ॥१०॥ અર્થ - જે કઈ જાતિથી ભલે બ્રાહ્મણ હય, ક્ષત્રિય હોય, ક્ષત્રિયથી વિશેષ જાતને હોય, વળી બીજી કઈ પણ ક્ષત્રિયની વિશેષ જાતિને હોય પણ તે પુરુષ દીક્ષા ધારણ કરીને ભિક્ષાના નિર્દોષ આહારનું ભક્ષણ કરે, સંયમનું પાલન કરે, વળી સંસાર અવસ્થાનાં કુળ અને જતિનું અભિમાન કે મદ કરે નહિ તે જ પુરુષ સર્વજ્ઞ પ્રણિત માર્ગનું અનુકરણ કરવાવાળા કહેવાય છે. [દીક્ષા ગ્રહણ કર્યા પછી કુળ કે શેત્રનાં અભિમાન નહિ રાખતાં સમ ચેતન્ય વાળા થવું જોઈએ) मूलम्- न तस्स जाई व कुलं व ताणं, णण्णत्थ विज्जाचरणं सुचिणं । णिक्खम्म से सेवइगा. उम्मं, ण से पारए होइ विमोयणाए ॥११॥ અર્થ - મન્મત પુરુષને જાતિમઠ અથવા કુળમદ સસારથી બચાવી શકતાં નથી. તેથી સમ્યક્ જ્ઞાન, દર્શન અને ચારિત્ર્ય સિવાય અન્ય કોઈપણ જીવનું રક્ષણ કરનાર નથી, છતાં જાતિ અને કુળ અભિમાનવાળા છે દીક્ષા ગ્રહણ કર્યા છતાં નિશ્ચિત કર્મનું સેવન કરે છે. ગૃહસ્થનાં કાર્યો ઘરે કરાવે છે, જાતિ વિગેરેને મદ કરે છે એવા જ આઠ કર્મને ક્ષય કરવા સમર્થ થતાં નથી પણ સંસાર પરિભ્રમણની વૃદ્ધિ કરે છે. मूलम्- णिक्किचणे भिक्खू सुलूहजीवी, जे गारवं होई सिलोगकामी । आजीवमेयं तु अबुज्झमाणो, पुणो पुणो विप्परियासुवेइ ॥१२॥ અર્થ :- જે સાધુ દ્રવ્ય આદિ બાહ્ય પદાર્થ તથા ઉપકરણ સિવાય કિંચિત માત્ર પરિગ્રહ રાખતો
SR No.011573
Book TitleAgam 02 Ang 02 Sutrakrutang Sutra
Original Sutra AuthorN/A
AuthorDungarshi Maharaj
PublisherAnilkant Batukbhai Bharwada
Publication Year
Total Pages271
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy