SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ વસુદેવ કુમારનું વૃત્તાંત ! - -- વ્યુ` કે— મહા ! આ પુરૂષનુ અદ્ભુત રૂપ છે, કે જે રૂપ સુર અસુર અને વિદ્યાધરામાં પણ નથી. ’ પછી લેાકેાત્તર રૂપને ધારણ કરનાર કુમારને જોઇને વિમાનમા બેઠેલા કુબેરે અંગુલીની નિશાનીથી સ્નેહ પૂર્વક તેને ખેલાવ્યે એટલે ક્રતુકી અને નિલય વસુદેવ તેની પાસે ગયા, ત્યારે ધનન્દે પેાતાના સ્વાર્થને લીધે મિત્રની માફ્ક પ્રિય માલાપ અને સત્કારપૂર્વક તેની સાથે વાર્તાલાપ કર્યો. એટલે સ્વભાવે વિનયવાન અને સત્કાર પામેલ કુમાર જલિ જોડીને ઓલ્યા હુકમ ફરમાવા, હું શું કરી... ? આ સાલળી કાનને સુખ ઉપજાવે તેવી વાણીથી ધનને તેને કહ્યું * 99 ' - હે સત્પુરૂષ ! તારાથી સધાય તેવું મારૂં એક નું કામ કર. આ નગરમાં હરિશ્ચં' રાજાની કનકવતી નામે કુમારી છે, તેને મારા વચનથી આ પ્રમાણે કહે કે- ઈંદ્રના ઉત્તર દિકપાલ કુબેર'તને પરણવાને ઇચ્છે છે. તું માનુષી છતા દેવી ખની જા. ’ મારી અસાઘ (નિષ્ફળ ન જાય તેવી ) વાણીથી વાયુની જેમ ક્યાં પણ સ્ખલના પામ્યા શિવાય તુ નકવતીના સ્થાનને પામીશ. ” પછી વસુધૈવ પૈાતાના આવાસમા માવી, દ્વિન્યાલંકારાદિકને મૂકીને ચાકને ઉચિત મલિન વેષને ધારણ કર્યાં. એ મલિન વૈષથી જતાં ધનદે તેને કહ્યું કે− હું કુમાર ! ઉદાર વેષ કેમ તજી દીધા? કારણ કે આડું ખર સર્વત્ર પૂજ્ય છે. ' ત્યારે કુમાર આલ્ગી ક— મલિન કે ઉજ્જવલ વેષથી શું કામ છે. ? કારણ કે વાણી એજ દૂતપણાનું' ભૂષણ છે, અને તે મારી પાસે છે જ. • તે સાંભળી ધનદ આચા ' જા, તારૂ કલ્યાણ થાઆ. ’એ રીતે ધનદથી પુનઃ ગેરાયલા કુમાર નિઃશંક હરિશ્ચંદ્ર રાજાના ગૃહાંગણા આવ્યેા. ત્યા હાથી, ઘોડા, રથ અને સુલતાદિકથી સકીણું છતાં તે રાજદ્વારમા કુમાર પેસી ગયા, એટલે અજન સિદ્ધ ચેાગીની જેમ સર્વોને અણ્ય અને ગતિની સ્ખલના રહિત તે આગળ ચાલ્યા, અને અનુક્રમે કટિબદ્ધ થયેલા છડીદારાથી બ્યાસ રાજમંદિરના પહેલા ભાગમા કુમારે પ્રવેશ કર્યાં. તે ઇન્દ્રનીલમણિથી ખાધેલ ભૂમિવાળુ, ક્રૂરતી કાંતિના તરંગથી વિરાજિન અને જળસહિત વાપી ( વાવ ) ની ભ્રાંતિ કરનાર એવુ સ્થાન કુમારના જોવામાં આવ્યું, અને વળી ત્યા દિવ્ય આભૂષણાથી વિભૂષિત અપ્સરાએ સમાન સુંદર રૂપવાળી અને સમાન વયવાળી એવી સ્ત્રીઓના સમૂહને તેણે જોયા. ત્યાંથી બીજા ભાગની અદર રત્નમય પૂતળીઓ તથા સ્કુરાયમાન ધ્વજનું યુક્ત એવા સુવણુ ના સ્ત' તેણે જોયા. ત્યારબાદ ચાદની સમાન ક્ષીર્શીંગવાળા સાગરમા જેમ સુગ્ગજ ( ઐરાવણુ ) તેમ કુમારે ત્રીજા ભાગમા પ્રવેશ કર્યો. ત્યાં દિવ્ય આભણ્ણાથી વિભૂષિત અને સુરનગરમાં ન સમાવાથી જાણે અપ્સરાઓ આવી હાય તેવી સ્ત્રીઓને તેણે જોઇ, ત્યાથી ચેાથે વિભાગે જતા ત્યાં તરગાથી ચંચળ અને રાજહંસ, સારસાદિકથી સેવિત જળકુટ્ટિમ ( જળ સમાન ભાસતી ભૂમિ ) અને તેમાં માદ વિના પાતાના શરીરને જોતી તથા શણુગાર સજતી એવી અંગના આને વસુદેવે જોઈ, તથા શુક, સેનાઓથી ખેલાતુ મંગલ અને
SR No.011566
Book TitleNeminath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1920
Total Pages265
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy