________________
વેરા હઠીસંગભાઇ ઝવેરચંદ ગ્રંથમાળા સંબંધી
છે
HTTEE
છે. બે બોલ.
R ement આ શહેરમાં અગ્રગણ્ય સ્વર્ગવાસી બંધુ વેરા હઠીસ ગભાઈ ઝવેરચદે પિતાની હૈયાતિમા, સંવત ૧૯૪ની સાલમાં જૈન કેનફરન્સનું છઠું અધિવેશન આ શહેરમાં થયું, તે વખતે શ્રી સંઘની
ભક્તિ પોતે કરેલી તેની ખુશાલી નિમિત્તે જ્ઞાનેદ્ધારના કાર્ય માટે રૂા. એક હજારની રકમ સભાના ધારા મુજબ તેમના નામની ગ્રંથમાળા (સીરીઝ) પ્રકટ કરવા માટે અમને ભેટ આપેલી છે. જે મુજબ આ ગ્રંથ તેમની ગ્રંથમાળા તરીકે બીજું પુષ્પ છે. આવા ઉપયોગી થશે પ્રસિદ્ધ કરાવી ને દ્ધારના ઉચ્ચ કાર્યો કરવા તે પ્રશંસનીય હોઈ તેઓ ધન્યવાદને પાત્ર છે અને તેનું અનુકરણ કરવાનું શુભ પગલું ભરવા અન્ય બધુઓને સુચના કરવામાં આવે છે.
%%E3
પ્રસિદ્ધ કર્તા.
%E3%