SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૨ શો તેમના ચરિત્ર– • તે કારણથી આ સમુદ્ર મનથી પણ કેમ ઓળંગાય?” ત્યારે કૃષ્ણ તમારે શી ચિતા છે ?” એમ કહી કિનારાપર બેસી અઠ્ઠમ તપથી નિર્મળ મને સ્થિત દેવની આરાધના કરી, એટલે તત્કાલ તે દેવ પણ પ્રગટ થઈને “હું શું કરું?” એમ બેલ્યા, ત્યારે કેશવે કહ્યું– અધમ પદ્મનાભ દ્રોપદીને હરી ગયા છે, તેને ઘાતકીખંડ નામના દ્વીપથી જેમ તરત લાવી શકાય, તેમ કર.”દેવ બે -જેમ પદ્મના પૂર્વસેવતી દેવે તેને હરીને આપી, તેમ હું તમને લાવી આપું. અથવા એમ જે તમને પસંદ ન હચ, તે સૈન્ય અને વાહનસહિત પવને સમુદ્રમા નાખું, અને પછી તમને આપુ ” કૃણે કહ્યું- હે લવણ સમુદ્રના અધિષ્ઠાયક હે સુરપુંગવ! એમ કરતો નહિ, પરંતુ મારા અને પાંડેના છે રને જળમાં નિર્વિધ માર્ગ આપ, કે જેથી અમે પોતે જઈ તે બિચારાને જીતીને દ્વિપદીને લઈ આવીયે. એજ માર્ગ અમને યશશ્કર છે.” ત્યારે સુસ્થિત તેમ કર્યું. એટલે પાઠ સહિત કૃષ્ણ સ્થલની જેમ સાગરને ઓળંગીને અમરકકા રાજધાનીમાં ગયા. ત્યાં પોતે બહાર ઉદ્યાનમા રહી દારૂક સારથિને શિખામણ આપીને કૃષ્ણે તેને દૂત બનાવીને મોકલ્યો. એટલે પધરાજ પાસે જઈને ડાબા પગથી તેના પાદપીઠને દબાવતા, બ્રગુટીથી દેખાવમાં ભયંકર, તથા લલાટપર જેણે ત્રિવલિ ચડાવેલ છે એવા તે તે ભાલાના અગ્રભાગથી તે લેખ તેને આપે. પછીતે દારૂકે તેને કહ્યું કે–અરે! કૃષ્ણ વાસુદેવના બાંધવ એવા પાંડેની પ્રિયા દ્વાપરીને તું જીપના ભરતમાથી લાવ્યો છે. તેથી પાંડની સાથે સમુહે પણ જેને માર્ગ આપે છે એવા તે કૃષ્ણ મહારાજ અહી આવી પહેચા છે માટે જે હવે જીવવાની વાછા હોય, તે સત્વર તે સતી સોપી દે.” એટલે વઘ પણ મનમાં ચમત્કાર પામી પોતે ક્રોધ લાવીને બોલ્ય–તે કૃષ્ણ તે ત્યાં ભરતમાજ વાસુદેવ છે, અહીંતે છઠ્ઠો મારી આગળ શું માત્ર છે? માટે તું જા, અને તેને સંગ્રામને માટે સજજ કર.” ત્યારે દારૂકે આવીને તેનું કથન કુણને કહી સંભળાવ્યું. એવામાં પવૅ તત્કાલ સજજ થઈને સેના સાથે આવ્યા ન્ય આવતાં વિકસિત લેનવાળા કેશવે પાંડને કહ્યું- અહી પદ્યની સાથે શું તમે યુદ્ધ કરશે કે તમે રથમાજ બેસીને યુદ્ધ કરતા એવા મને જોયા કરશે?” એટલે પાઠ બોલ્યા- “હે પ્રભો !પદ્યની સાથે અમે આજે પધરાજા છેકે અમે રાજા છીએ.” એવી પ્રતિજ્ઞાથી યુદ્ધ કરીશું.” પછી પાહે એ પવની સાથે યુદ્ધ કર્યું. એને તરતજ સબળ સેન્ટવાળા પઘરાજાએ પાંડને જીતી લીધા ત્યારે તેમણે આવીને કૃષ્ણને કહ્યું કે –“હે સ્વામિન આ પદ્ય બલવાન છે અને બલવંત સેન્ચ સહિત છે, તેથી એ અમારાથી છતાય તેમ નથી એને તમે જીતી શકીશો માટે હવે રૂચે તે કરો.” ત્યારે કેશવ હસીને બોલ્યાતમે તે ત્યારેજ તા કે જ્યારે આજે પત્ર રાજા કે અમે?” એવું વચન
SR No.011566
Book TitleNeminath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1920
Total Pages265
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy