SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભુએ કરેલ તીર્થં સ્થાપના. ૯૯ -- - -------- પેાતાના સ્થાને ગયા. હવે તેજ તીર્થ માં જન્મેલ ત્રણ મુખવાળા, વગે શ્યામ, પુરૂષ વાહનવાળા જમણા ત્રણ હાથમા ખીજપૂર ( ખીન્નેરૂ ) પરશુ અને ચક્રને ધરનાર, ડાબા હાથે નકુલ, ત્રિશૂલ અને શક્તિને ધરનાર એવા ગામેય નામે ભગવતના શાસનદેવ થયા. તેજ તીમાં જન્મેલ, સુવણૅ સમાન કાંતિવાળી, સિંહના વાહનવાળી, એ જમણા હાથે આમાની લુમ અને પાશને ધરનારી તથા ડાબા હાથે પુત્રને અંકુશને ધરનારી કુષ્માંડી એવા બીજા નામને ધારણ કરનારી અભિકા નામ પ્રભુની શાસન દેવી થઈ એ પ્રમાણે તે દેવ દેવીથી અધિષ્ઠિત એવા શ્રીનેમિનાથ પ્રભુ બે ઋતુના ચાર માસ ( વર્ષાકાલ ) વીતાવીને વિહાર કરવાને અન્યદેશમાં ચાલ્યા. ઇતિશ્રી ગુણવિજયગણી વિચિત શ્રીમાન્ અશ્ર્વિનેમિના ચરિત્રમાં દામા પરિચ્છેદ સમાપ્ત થયા. 1
SR No.011566
Book TitleNeminath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1920
Total Pages265
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy