SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિવાસુદેવ જરાસને વધ. ૧૬૫ જીવિતવ્ય આપવાથી જાણવામાં આવેલ વસુદેવને માર્યા છતાં પોતાના પ્રભાવથી તે મુ નહિ હવે અત્યારે તે તેને રામ-કૃષ્ણ મહાબલવત બે પુત્રો થયા છે, તે મને આટલી બધી વૃદ્ધિને પામ્યા કે જેમને માટે ધનદે કાસ્કા નગરી બનાવી, એ મહાશુરવીર દ્ધા છે, મહારથવાળા પાંચ પાંડેએ પણ સંકટમાં જેમનું શરણ સ્વીકાર્યું. વળી જાણે બીજા રામ-કૃષ્ણ હોય તેવા શાંબ અને પ્રદ્યુમ્ન તેમના બે પુત્રો અદ્વિતીય પરાક્રમશાળી છે. તેમજ ભીમ અને અર્જુન પિતાના બાહુબલથી ચમને પણ બીવરાવે તેવા છે. હવે બીજા ઘણુ યોદ્ધાઓ કહી બતાવવાથી શુ? તેમા એક અરિષ્ટનેમિ પોતાના જુદડથી પૃથ્વીને લીલામાત્રમાં સ્વાધીન કરવામાં સમર્થ છે હે પ્રભો! મગધાધીશ્વર ! તમારા સેન્ચમા તે શિશુપાલ અને રૂઝિમ અગ્રેસર છે, પણ તેમનું બળ તે રૂકમણના હરણ વખતે બલભદ્રના સંગ્રામમાં દેખાઈ આવ્યું. કુરૂવશી દુર્યોધન તથા ગળાદેશને શનિ રાજા એ બને તે કુતરાની જેમ છળથી બળ બતાવે તેવા છે, એમની વીર પુરૂષોમાં ગણના નથી તે પ્રામને શંકા થાય છે કે કૃષ્ણના સિન્યમા તે મહારથવાળા કરે ગમે સુભટે છે, તેમાં આ અગદેશને સ્વામી કહ્યું પણ સાગરમાં લોટની મુડી સમાન છે, યાદવ સેન્ચમાં નેમિ, શમ અને કેશવ એ ત્રણે મહાયોદ્ધા છે અને તારા પિતાના લશ્કરમા તે તું એકજ મહાબલી છે, તેથી અને સૈન્યમાં મોટું અંતર રહેલું છે. જે સમુદ્રવિજયના પુત્રને અગ્રતાદિક ઇદ્રો પણ ભક્તિથી નમસ્કાર કરે છે. તે શ્રી અરિષ્ટનેમિ સાથે લડવાને ઉત્સાહ પણ કેણ કરે? તથા અસુરની જેમ કુણુના અધિષ્ઠાયક દેવેએ છળ કરીને તારા કાલકુમાર પુત્રને પાડ્યો તેથી તારૂં દેવવિમુખ છે- એમ સમજી લેજે. આ યાદ બલવત છતાં ન્યાયને પ્રમાણ કરતા મથુરાનગરીથી ભાગીને દ્વારકા ગરીમાં ગયા, પરંતુ તે વિશે ! તે તે લાકડીના પ્રહારવતી મિલમાંથી કહાડેલ સર્ષની જેમ બોલાવેલ કૃણ તારી સન્મુખ આવે છે, પણ પિતાની મેળે આ નથી એમ બધા જાણે છે. એટલે છતાં મગધાધિપતિ! એની સાથે તારે યુદ્ધ કરવુ એગ્ય નથી. તું જે લડવાનું માંડી વાળીશ, તે કૃષ્ણ પિતે પાછા ફરીને પિતાની નગરી તરફ જશે ” આ તેનાં વચનોથી ક્રોધાયમાન થયેલ અર્ધચી જશસધ છે કે– અરે દુરાશય કપટી યાદવેએ ખરેખર તને ભેદી ના છે શત્રબલને બતાવતા તું મને બીવરાવે છે–તે વૃથાજ છે અરે કાયર શીયાળવાના અવાજથી સિહ કદિ બીએ ખરે? રે તુમને ! સૈન ધરીને તું તારા સુખને અદશ્ય કરી લે. આ એકલો જ હું પોતાના બલથી ગાવાળાના બલને ભરમીભૂત કરી નાખીશ, સંગ્રામથી નિવન કરનાર આ તારા મનોરથને ધિક્કાર છે ! ” એવામાં ભિક મંત્રીએ તેના ભાવને અનુસરતુ વચન કહ્યું–અત્યારે પ્રાપ્ત થયેલ સંગ્રામને અવસર તમારે જવા ન દે, સ ગ્રામમાં સામેલ માણસેનું મરણ થાય તે પણ સારૂ, કારણકે તે યશ આપનાર છે પરંતુ સંગ્રામ વિમુખ થતા પુરૂષેતુ
SR No.011566
Book TitleNeminath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1920
Total Pages265
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy