SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પ્રદ્યુમ્નકુમારનું ચિત્ર ૧૪ તેજ પ્રમાણે કરતી રહી. હવે જમતાં તે બ્રાહ્મણે બધી સારી રસોઈ વિદ્યાના બલથી ખલાસ કરી એટલે સત્યભામા થકી ભય પામતી જેમના હાથમાં જળ પાત્ર છે એવી રસાયાણીઓએ તેને મહાકèઉઠ ઉઠ'એમ કહ્યું. ત્યારે તેણે કહ્યું–હજી મારી ભૂખ ભાંગી નથી, જ્યાં તૃપ્તિ થશે, ત્યાં જઈશ, એમ બેલતે તે માયાવી વિપ્ર ચાલ્યા ગયે. પછી એક બાલ સાધુનો વેષ લઈને તે રૂકમણીના ઘરે ગયે, તેણુએ નેત્રને આનંદ પમાડવામાં ચંદ્ર સમાન એવા તેને જે તેને આસન આપવાને રુકિમણ ઘરની અંદર ગઈ, એવામાં તે પૂર્વે સ્થાપેલ કૃષ્ણના સિંહાસન ઉપર બેસી ગયે. આસન લઈ લુહાર નીકળતાં તેને તેવી રીતે બેઠેલ જોઈને વિસમયથી જેના લોચન વિકસિત છે એવી રૂમિણી બેલી-“કૃષ્ણ કે તેના પુત્ર વિના અહીં અન્ય કોઈ બેસે, તે દેવતા સહન કરે નહિ, ત્યારે તે માથા સાધુ બોલ્ય-અમારા તપના પ્રભાવથી દેવતાઓ કંઈ કરવાને સમર્થ નથી.” પછી તેણુએ પૂછયું કે-અહી તું શા માટે આવ્યું છે? તેણે કહ્યું–મેં નિરાહાર સેળ વરસ તપ કર્યું. જન્મથી મે માતાનું દુધ પણ પીધું નથી માટે પારણું કરવાને અહીં આવેલ છું, કંઈ યથોચિત આપ, ત્યારે રુકિમણ બલી-“હે મુને ! સેળ વરસનું તપ મેં કયાં પણ સાભળ્યું નથી. પરંતુ ઉપવાસથી માંડીને એક વરસ પર્યતનું તમેં સાભળ્યું છે તે બે -“ તારે આ વિચાર કરવાથી શું? જે ઘરમાં કંઇ હોય અને તે દેવાની જે મરછ હેય, તે આપ. જે ન બને તે સત્યભામાના ભવને જઈશ,” તે બોલી ઉગથી આજે મેં કંઈ રાંધ્યું નથી. તેણે પૂછયું–‘તારે ખેદનું કારણ શું? એટલે રુકિમણી બેલી–“પુત્રના વિયોગે તેના સંગમની આશાએ આટલો વખત મેં કુલદેવીની આરાધના કરી. અત્યારે કુળદેવતાઓને મારા શિરનું બલિદાન આપવાને તૈયાર થતાં ડોક્યર મેં જે પ્રહાર કર્યો, તેવામાં દેવી બોલી કે-“હે પુત્રી ! આટલી બધી ઉતાવળ ન કર જ્યારે આ તારે સહકાર (આમ્રવૃક્ષ) અકાલે પણ પુપયુક્ત થશે ત્યારે તારે પુત્ર આવશે” આ સહકારને તે આજે માંજર આવી, પણ મારે પુત્ર ન આવ્યે. માટે હે મહાત્મન ! લગ્ન રાશિ તપાસ કે પુત્રને સંગમ મને કયારે થશે.” તે - જે ખાલી હાથે હોય તેમને હોરા (લગ્નદિરાશિ) ફળદાયક ન થાય.” ત્યારે રુકિમણ બલીહે મુને ! બેલ, તને શું આપું?” તે બોલ્યો-“તપથી મારી મુખ ક્ષીણ થઈ છે, માટે કાજી આપ” એટલે કાંજીને માટે તે દ્રવ્ય તપાસવા તૈયાર થઈ, એવામાં ફરી સાધુ બોલે-“હું બહુ ભૂખ્યો છું. માટે ગમે તે દ્રવ્યથી કાંઈ બનાવીને મને આપ.” ત્યારે તે પૂર્વે તેયાર કરેલા મોદક લઈને કાંઇ કરવા લાગી, પરંતુ તેની વિદ્યાના પ્રભાવથી અગ્નિ જ ન સળગ્યું. એટલે તેને ચિંતાતુર જેને તે બોલ્ય–જે કાંજી તેયાર ન થઈ શકે, તે અતિ સુધાતુર મને આ માદકજ ખાવાને આપ.” ત્યારે તે બેલી – આ મોદક કેશવ વિના
SR No.011566
Book TitleNeminath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1920
Total Pages265
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy