SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ર શ્રી તેમનાથ ચરિત્ર ------ UMA A " એટલે ધ્રુવદીના સાતમા ગર્ભ સ્રી માત્ર છે’ એમ અવજ્ઞાથી તે પાપ બુદ્ધિએ એક નાસાપુટ છેઢીને એને મૂકી ીધી ” પછી ભાઈ અને ભાયાતાની સમતિથી સમુદ્રવિજય રાજાએ ઉગ્રસેનને કેદખાનામાથી છેડાવ્યેશ, તેની સાથે સમુદ્રવિજયાદિક રાજાઓએ યમુના નદીના તટપર્કસનું પ્રેત કાર્ય કર્યું. કંસની માતા અને પત્નીઓએ તે નદીમા જલાજિલ આપી, પણ એક જીવયશાએ ન આપી, અને કહ્યુ કે— આ શમકૃષ્ણ એ ગાવાળ અને સ ંતતિ સહિત દશે ઇશાનિ માવીને મારા પતિનુ હું પ્રેત કાર્ય કરીશ, નહિ તા જીવતી અગ્નિમા મળી મરીશ ?, એમ ઉંચેથી પ્રતિજ્ઞા લઈ ત્યાંથી નીકળીને તરતજ પેાતાના પિ તાના ઘરે રાજગૃહનગરમાં ગઇ. પછી રામકૃષ્ણની અનુજ્ઞાથી સમુદ્રવિજય રાજાએ ઉગ્રસેનને મથુરાના રાજા અનાવ્યા. તેણે સ્થાપેલ પેાતાની પુત્રી સત્યભામાને નિમિન્ડિયાએ ખતાવેલ શુભ દિવસે કૃષ્ણુ યથા નિધિએ પરણ્યા. હુવે મહીં પોતાના કેશને જેણે છુટા મૂકેલ છે, અત્યત રૂદન કરતી અને જાણે સાક્ષાત દરિદ્રતા હાય એવી તે જીવયશાએ જરાસ ધની સભામા પ્રવેશ કર્યાં, ત્યારે જરાસંધે પૂછતા તે મહાકષ્ટ અતિમુક્તક મુનિના વ્રત્તાત અને કંસના મચ્છુની કથા તેણે કહી સંભળાવી. તે સાંભળીને જરાસંધ એલ્યા—' કે પુત્રી ! કંસે સારી ન કર્યું, કે દેવકીનેજ ન મારી. કારણ કે ક્ષેત્રના અભાવે કૃષિ કયાથી થાય ? હે વત્સે હવે તું રૂદન ન કર. કસના ઘાત કરનારા તેમને ભૂલથી સારી રીતે હણીને તેમની સીએને રાવાવીશ !, એમીને કહી જાસ ધે સાસ નામના એક રાજાને સમજાવીને સમુદ્ધવિજય રાજાની પાસે મોકલ્યા. તે મથુરાનગરીમા આાવીને સમુદ્રવિજયને કહેવા લાગ્યું કેમ્પ” હે રાજન! તમારી તે જરાસ ધ સ્વામી આદેશ કરે છે કે—જીવયશા પુત્રી અમને જીવતર કરતા પણ વ્હાલી છે, તેના સ્નેહથી તેના પતિ પણ તેટલેાજ વલ્લભ હતા. તે કોણ નથી જાણતું ? તમે અમાશ સેવકો સુખે રહેા પશુ કે'સને મારનારા આ શુદ્ર રામ અને કૃષ્ણ મમને સોંપી દો. અને વળી આ દેવકીના સાતમા ગર્ભ પૂર્વે પણ માગેલાજ છે, તે હજી પણ આપી દે અને તેની રક્ષા કરતાં રામ પણ અપરાધી હેાવાથી તે પશુ સોંપી દો. ” આ સાભળીને સમુદ્રવિજય માલ્યા— મારા માશુતાં સરલ ચિત્તવાળા વસુદેવે કદાચ છ ગર્ભ સાખ્યા, તે ખરેખર ! સારૂ તા નજ કર્યું. હવે પોતાના ભાઈઓના વધના વેરથી રામકૃષ્ણે કંસને માર્ચો તેથી તે મપાથી શી રીતે ગણાય ? અહીં અમારા એક દોષ કે વસુદેવ બાલ્યાવ સ્થાથી સ્વેચ્છારી હતા, તેની બુદ્ધિથી કસે મારા છ પુત્રાને મારી નાખ્યા. હવે અત્યારે મારા પ્રાણ સમાન આ રામકૃષ્ણને મારવાની મરજીથી માગતા તાશ સ્વામીમા વિચારના લેશ પણ નથી. ’ ત્યારે સામ ક્રોધ સહિત મેલ્યા શ્રીના હુકમ મજાવવામાં સેવકાને ચુક્તાયુક્તના વિચાર કરવા તે કદાપિ ચેાગ્યજ સ્વા
SR No.011566
Book TitleNeminath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1920
Total Pages265
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy