SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ નળદમયતીનું ચરિત્ર થઈ છે. એ રીતે તે મહાસતીના અત્યાગ્રહથી તુપર્ણરાજાએ તે ચારને મૂકી દીધો. મુક્ત થતાંજ તે ચાર “તું મારી માતા છે એમ કહેતા ભૂતલની રજથી પિતાના લલાટને તિલકયુક્ત કરતા દવંદતીને તાબે થયા અને પ્રાણુદાનથી ઉપકાર કરનારી તે દવદંતીને નિરંતર ન વિસરતા તે દિવસે દિવસે તેને પ્રણામ કરતો હતે. એક વખતે દવદંતીએ તેને પૂછયું કે–તું કે છે? અને કયાંથી આવ્યા છે? તે બધા પિતાને વૃત્તાંત તું નિશંક થઈને મને કહે છે ત્યારે તે બોલ્યા કે– “તાયસપુરમા મહદ્ધિક વસંત સાર્થવાહને પિંગલનામે દાસ હતે. વ્યસનથી પરાભવ પામતાં મેં તેના જ ઘરે ખાતર દઈને ભંડારમાંથી કીંમતી માલ ઉપાશે. ચેરીને માલ હાથમાં હોવાથી પિતાની રક્ષા કરવામાં તત્પર એ હું ભાગ્ય અને રસ્તામા હુ ટારાઓએ મને લુંટી લીધે. કારણકે દુનું કલ્યાણ કયાંથી હોય? પછી અહીં આવીને ત્રાપણું રાજાની મેં સેવા સ્વીકારી, કારણકે મનસ્વી (પંડિત) કેણ સેવા કરે? અને કરે છે તે રાજાની સેવા કરે. ત્યારથી રાજમંદિરમાં સંચરતા મેં હુણ બુદ્ધિએ ચંદ્રવતી દેવીને રત્ન કરંડીયો છે. તે રત્નકાંડને જોતા મારું ચિત્ત ચલાયમાન થયું, એટલે ઉત્તરીય વસ્ત્રને પગેસુધી લંબાવીને તેનું હરણ કરીને હું ત્યાંથી નીકળી ગયે, એવામાં ‘તુપર્ણ રાજાએ કેટલીક ચેરની ચેષ્ટાથી મને ચાર સમજીને મારે વધ કરવાને તેણે સીપાઈઓને' સો. તે લોકે મને વધભૂમિ તરફ લઈ જતા હતા. એવામાં હું મહાસતા તને મે જોઈ. દૂરથી તારૂ શરણ લેતાં પણ વધુપણાને પ્રાપ્ત થયેલ બકરાની જેમ તે મને છોડાવ્યું. વળી સ્વામિની ! તાપસપુર થકી તારા જવાં પછી વિધ્યાચલના વિચગી 'હાથીની જેમ વસ ત સાર્થવાહ ભેજન તજી દીધું અને સાત દિવસ ઉપવાસ કર્યા, અને યશોભદ્રસૂરિથી પ્રતિબધ પામેલ તેણે આઠ દિવસે લેજન કર્યું. એક વખતે મહા કીંમતી ભેટશું લઈને વસંત કુબેર રાજાને જોવા ગયે. તે ભેરણાથી સંતુષ્ટ થયેલ બર રાજાએ છત્ર, ચામર સહિત તેને તાપસપુરનું રાજ્ય આપ્યું, અને તે સાથે પતિને સામત બનાવીને રાજાએ તેનું વસંત શ્રી શેખર એવુ બીજુ નામ પાડ્યું. પછી રાજાએ વિસર્જન કરેલ વસંત શ્રી શેખર ભંભાને વગાડતાં તાપસપુરમાં આવ્યા, અને રાજ્યનું પાલન કરવા લાગ્યું.” એ પ્રમાણે તેના મુખ થકી સાભળીને હર્ષ પામેલ કવદંતીએ ચારને કહ્યું કે હે વત્સ તે પૂર્વે દુષ્કર્મ કરેલ છે, હવે દીક્ષા લઈને તે દુષ્કર્મને ખપાવ. એટલે તેણે કહ્યું કે- માતાનું વચન પ્રમાણ છે. એવામાં ત્યાં બે સાધુ આવ્યાકવદંતીએ તેમને છેષ રહિત આહારથી પહિલાભ્યા, પછી તે સતી સાધુઓને કહેવા લાગી કે- ભગવંત ! આ પુરૂષ જે ય હાથ, તે એને ત્રત આપવાની મહેરબાની ૧૨
SR No.011566
Book TitleNeminath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1920
Total Pages265
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy