SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ નળદમયંતીનું ચરિત્ર : -------------- • • --~-- --- --- - લડીએ, એટલે નલ અને કદંબ આસુધાદિકવતી વંદ્વયુદ્ધથી લડયા. અને ગર્વિક કદ બે નલ પાસે જે જે ચુતની માગણી કરી, તે તે યુદ્ધમાં વિજયી નલથી તે હારી ગમે ત્યારે કદંબ વિચારવા લાગ્યો કે - મહા બલિષ્ઠ નલની સાથે મેં માફ ક્ષત્રિયપણું તેલી લીધું. એટલે હવે તે તેણે મને મરણની હદસુધી પહહે છે તે પતંગની જેમ હું ન મરું. માટે નલથી પલાયન કરીને હું દીક્ષા લઈ લઉં. જેનું ફળ સુંદર હોય, તેવુ પલાયન પણ સારું છે.” એમ મનમા ચિંતવી, પલાયન કરી, ભવવિરકત થઈ વ્રત લઈને કદંબ ત્યાં પ્રતિમાને રહ્યા. તેને ગતધારી જોઈને નલ બા –“હે કાં અ! તેમને જીતી લીધે, પણ મનથી સમાને તજીશ નહિ, તું વિજયવાન છે.” ત્યારે મહાવ્રતધારી ધીર કદ બે નલને કંઈ પણ જવાબ ન આપે. કારણ કે નિસ્પૃહન રાજાની શી પરવા? પછી કદંબની સ્તુતિ કરી, તેના સવથી મસ્તકને ધુણાવતા નલરાજાએ તેના પુત્ર જયશક્તિને તેના રાજ્યપર બેસાર્યો. ત્યારપછી વાસુદેવની જેમ વિજયી નલરાજાને બધા રાજાઓએ મળીને ભરતાર્થના સ્વામી પણાને અભિષેક કર્યો. પછી પોતાની કૌશલા નગરી તરફ જતા નલરાજને બીજા રાજાઓએ ભેંટણાં આપ્યા. વિદ્યાધરીઓ જેના બલને ગાઈ રહી છે એ નલરાજા દવદતીની સાથે ભોગવિલાસ કરતાં ચિરકાલ પૃથ્વીનું પાલન કરવા લાગ્યા. હવે પિતાના કુળમાં અંગાર સમાન રાજ્યલુબ્ધ કુબેર શાકિનીની જોક્સત્યાન્ન નલનું છળ જેવા લાગે. ન્યાયવત છતા નલને જુગારનું વ્યસન હતું. ચંદ્રમાને પણ કલંક છે અને રત્ન કયાં ઉપદ્રવ રહિત છે? “હું પૃથ્વીને જીતી લઉં એવા ધર આશયથી કુબેર નલને સોગઠાવતી સદા રમાડવા લાગ્યું. તે બંને લા બે વખત જુગાર રમ્યા, પણ ડમરૂની ગાંઠની જેમ બનેને જય થતો હતો. એક વખતે સોગઠાને બાંધી લેવામાં અને છુટા કરવામાં સમર્થ છતા દેવાશે નલ કમેરને જીતી શકશે નહિ. ઈછતાં છતાં નલના અનુકૂલ પાશાન પહયા. એટલે તેના સંગઠને કર વારંવાર મારવા લાગ્યા. તેથી ગામ, નગર, કદ, ખેટ, અને દ્વાણદિક હારી જતાં નલ લક્ષમીથી હીન થતો ગયો, કે જેમ ઉનાળામા સરેવર જળરહિત થઈ જાય. નલ જાગારનું વ્યસન ન મૂકવાથી બધા લેકે ખેદ પામ્યા. પરંતુ કુબેરના વાંછિત સિદ્ધ થતા તે બહુ પ્રમોદ પામ્યા, તે વખતે નલના અનુશગી લે ત્યાં હાહાકાર કરવા લાગ્યા, તે સાભળીને દવદંતી ત્યાં આવી, અને કહેવા લાગી કે –“હે નાથ! હું તમને પ્રાર્થના કરું છું કે મારી ઉપર મહેરબાની કરીને જુગાર તજી દે. તારા બે પાશા શત્રુની જેમ દ્રોહ કરનારા છે. હે નાથ! ગણિકા ગમનની જેમ સુજ્ઞ અને જુગારને એક કીહામાત્ર સમજીને સેવે છે, પણ આમ દરરોજ સેવતા નથી, એ આત્માને અંધ બનાવનાર અને સર્વ સંપદાર
SR No.011566
Book TitleNeminath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Jain Sabha Bhavnagar
PublisherAtmanand Jain Sabha
Publication Year1920
Total Pages265
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy