________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૨ અવ. ]
ચક્રવર્તીની દીક્ષા.
પ
મહેસ્રવ પુર્વક ચક્રવર્તીપણાના રાજ્યાભિષેક કર્યો એ પછી ચક્રવર્તી નીતિથી રાજ્યનું પાલન કરવા લાગ્યા.
પ્રિયમિત્ર ચક્રવર્તી પણાની રાજ્ય ઋદ્ધિ ભેગવતાં હતા. એક વખત મૂકા નગરીના ઉદ્યાનમાં પાટિલ નામના આચાર્ય પેાતાના શિષ્યા સહિત સમેસ†, તેમને વદન કરવા ચક્રવતી ઉદ્યાનમાં ગયા. ત્યાં આચાય મહારાજને વજ્જૈન કરી તેમની પાસેથી ધર્મ દેશના સાંભળી. વૈરાગ્ય ઉત્પન્ન થવાથી પુત્રને રાજ્ય રાહણુ કરીને દીક્ષા લીધી. શુદ્ધ ચારિત્ર પાળ્યુ. અને ફાટી વર્ષ સુધી ઉત્કૃષ્ટ તપ કર્યું. એકદર ચૌરાશી લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કરી ગ્રેવીશમાં ભવમાં શુક્ર દેવલાકે સર્વાર્થ નામના વિમાનને વિષે દેવપણે ઉત્પન્ન થયા ચક્રવતીઓની ગતિ શ્રીને એવા નિયમ છે કે જે પરિગ્રહની અત્યંત આશક્તિથી અતાવસ્થા સુધી ચક્રવતી પશુ છેાડતા નથી તે મરણ પામીને અવશ્ય અધોગતિમાં ( નર્ક ) જાય છે, અને જેએ ધર્માંદેવપણુ અંગીકાર કરે છે એટલે કે ચારિત્ર ધર્માંને અંગીકાર કરી તેનું યથાર્થ પાલન કરે છે તે અવશ્ય સ્વર્ગ કે મેાક્ષ એ બેમાંથી એક ગતિ પામે છે.
આ તૈવીશમા ભવના વર્ણનના અંગે કંઇ કૈંઇ માખતા ધ્યાનમાં રાખવા જેવી છે તેના વિચાર કરી જઈએ.
નયસારના જીવ એકવીશ મેટા અને બીજા ક્ષુલક ભવમાં દેવ, મનુષ્ય તીય ચ અને નરક એમ ચારે ગતિમાં ક્રમવસાત્ જન્મ મરણ કરે છે. નરક અને તીય ચ ગતિમાં જન્મ ધારણ કરી તે ગતિના લાયક મહાન અશુભ વેદનાએ લાગવી અશુભ ક્રમ ખપાવે છે. એમ કરતાં બાવીશમા મનુષ્યના ભવ અને તે પણ ક્ષત્રીય કુલમાં રાજા તરીકેના પ્રાપ્ત કરે છે, અહી અશુભતિ નરક અને તીય ચના અંત આવે છે. હવે પછીના ભવા મનુષ્ય અને દેવ ગતિમાંજ થાય છે. એટલુંજ નહિ' મનુના ભવે પણ ઉંચ પ્રકારની સામગ્રીવાળા ને તેમાં તેવીશમે ભવ ચક્રવતી ના મેળવે છે,
For Private and Personal Use Only