________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪
શ્રો મહાવીરસ્વામિ રિત્ર.
[ પ્રકરણ ૪
સારી રીતે રાજ્યને છાજતા આદરસત્કાર કર્યાં. અને નગરમાં લાવી તે વિદ્યાધરરાજાને નિવાસભૂમિ અપ ણ કરી. વિદ્યાધરાએ પણ પેાતાની વિદ્યાના પ્રતાપથી નજીકમાં સુંદર નગરની રચના કરી તેમાં દેવતાઇ મદિરા બનાવી તેને આકર્ષક બનાવ્યુ.
અને રાજાએ અરસ્પરસ કિમતી ભેટ મેકલી સ્નેહ સ''ધની પુષ્ટિ કરી. તે પછી અને રાજાએનિ રાજ્ય ઋદ્ધિને છાજતા આડંબરપૂર્વક શુભદિવસે શુભમુહતે વિધિપૂર્વક લગ્ન ક્રિયા સહિત સ્વયં પ્રભાનુ ત્રિપૃષ્ઠકુમારે પાણિગ્રહણ કર્યું..
આ વૃત્તાંત પ્રતિવાસુદેવ અવગ્રીવના જાણવામાં આવ્યાથી ત્રિપૃષ્ઠકુમાર ઉપર તેને અતિશય ક્રોધ ચઢયા. ચંડવેગ દૂતના અપમાન તથા કેશરીસિ'હના કરેલા નાશથી ત્રિપૃષ્ટઉપર તેને દ્વેષ ઉત્પન્ન થયેા હતે. અને એ ત્રિપૃકુમારના નાશકરવાના કારગુની શેાષ કરતા હતા. તેમાં સ્વય’પ્રભાની સાથેના પાણિગ્રહણથી તેને પેાતાના અલપરાક્રમના લીધે મ થયે કે “ ગલન ટી વિધાધર મદ્ગારા તાબાના રાજા છતાં તેણે પાતાની કન્ય મને નહિ આપતાં ત્રિપૃષ્ઠને કેમ આપી ? માટે ચ્હારેજ તે કન્યા પ્રાપ્ત કરવી એમ મનમાં નક્કી કરી પેાતાના દૂત મારફત વાનજી પાસે તેની માગણી કરી, તે કૃત વનજટી રાજા પાતનપુર નગરે હાવાથી ત્યાં આવ્યે. અને વનજટી રાજાને પ્રથમ મળી આ પ્રમાણે કહ્યું- મહારાજા અન્યગ્રીવ તમારા સ્વામી છે, તેથી આપની વય પ્રભા કન્યા તેમનેજ આપવી જોઇએ. કારણુ નેત્રે તે મસ્તકે શેાલે. વળી આજ સુધી આરાધેલા તે મહારાજને આપની પુત્રી નહિ આપી કેપ પમાડવા એ વાસ્તવિક નથી. ” ઋત્યાદ્રિ તેના યુક્તિયુક્ત વચન સાંભળી જવલનજટી રાજાએ તે દ્ભુતને જણાવ્યુ કે- જે કન્યાની આપ માગણી કરી છે. તે કન્યા તે મે ત્રિપુકુમારને આપી વિધિપૂર્વક કન્યાદાન પણુ થઈ ગયું છે. કન્યાદાન એકજ વાર થઇ શકે. વળી બીજી પણ
(6
For Private and Personal Use Only