________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮ અવ. ]
સ્વયં પ્રભા-લગ્ન.
૪૧
પરાક્રમથી તે ખાલક નથી જેમ સર્વ પશુએમાં તુ સિંહ છેવનરાજ છે તેમ સનામાં તે સિ'હુ છે, થી તેમની સાથેના સંગ્રામમાં હણાવાથી તને લજ્જા આવે તેમ નથી, ઉલટી શ્લાધા થાય તેમ છે. ” આવા પ્રકારના સારથીના વચનરૂપઅમૃતની વૃષ્ટિથી શાંત થઈ કેશરી સિ'હું મૃત્યુ પામ્યા, અને નરકગતિનું આયુષ્ય બાંધવાથી નરકભૂમિમાં નારકીપણે ઉત્પન્ન થયે .
પ્રતિવાસુદેવ અન્ધશ્રીવની આજ્ઞાથી આ વૃત્તાંત જાણવાને આવેલા વિદ્યાધરાને ત્રિપૃષ્ઠે તે સિદ્ધુનું ચમ આપી કહ્યું કે “ આ પશુથી પણ ચિકત થએલા તમારા સ્વામીને તેને વધુ સુચવનાર આ ×િ'હુતુ' ચમ આપો, અને સ્વાદિષ્ટ ભેાજનમાં લંપટ એવા તુ હુવે નિશ્ચિત થઇ શાલિનું ભેજન કરજે. આવા વાસુદેવના સ ંદેશા કહેવાનું કબુલ કરી તે વિદ્યાધરાના કુમારા પ્રતિવાસુદેવ અશ્વગ્રીવના તરફ રવાને થયા.
ત્રિપૃષ્ઠકુમાર તથા અચળ બન્ને અંધુએ તે સ્થળથી પરિવાર સહિત પાછા પેાતાના નગરમાં આવ્યા, અને પિતાને મળી પ્રણામ કર્યાં. ખળભદ્ર અચલકુમારે ત્યાં બનેલા સવૃત્તાંત કહ્યા તે સાંભળી રાજા ઘણા ખુશી થયે.
અવગ્રીવના તાખાના વિદ્યાધરાએ પશુ આ સવવૃત્તાંત તેને નિવેદન કરી ત્રિપૃષ્ઠકુમારે કહેલે સ ંદેશા કહી સંભળાવ્યેા. જે તેને વજ્રપાત જેવા લાગ્યા.
સ્વયં પ્રભાની સાથે પાણિગ્રહણ,
ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં મુખ્ય બનાવ ત્રિખંડ પૃથ્વીનું રાજ્ય પ્રતિવાસુદેવ હયગ્રીવે મેલવેલુ' હતુ, તેની સાથે યુદ્ધ કરી તે રાજ્ય જીતી વાસુદેવ પઢવી ધારણ કરવાને છે તે યુદ્ધના નિમિત્ત કારણરૂપ પટરાણી સ્વય’પ્રભાના પાણિગ્રહણને બનાવ હાવાથી તે સંબંધી સહજ ઇસારા રૂપ ઇતિહાસ આપવે ઉચિત લાગે છે,
6
For Private and Personal Use Only