________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૪૬
શ્રી મહાવીરવામિ ચરિત્ર.
જીવ અજ્ઞાનદશામાં પેાતાનું તાત્વિકહિત શામાં રહેલુ છે, તેના નિણૅય કરી શકતા નથી, અને તેથી આત્મા અહિતકર્તા પ્રવૃત્તિમાં જીવનયાત્રા પુરી કરી સફળતા માને છે. તે અહિતકર્તા પ્રવૃત્તિને અટકાવી, તેના ત્યાગ કરો. એ ત્યાગ કરવા લાયક પ્રવૃત્તિ એ ‘ પાપ ’ પ્રવૃત્તિ છે. પાપના કારણેા ઘણાં છે, તે તમામને સમાવેશ ઘણા ભાગે અઢારમાં થઇ જાય છે; જેને અઢાર પાય સ્થાનકા કહે છે. એ અઢાર પાપસ્થાનકા જીવ અને'તા કાળથી સેવતા આળ્યે છે, તેથી તેને એમ લાગતુ નથી કે પ્રવૃત્તિ મહારા આત્માને અહિતકર્તા છે. ભગવત કહે છે કે પાપપ્રવૃત્તિના અઢાર કારણેાનુ સેવન ત્યાગે; તેને અધ કરો; પાપ પ્રવૃત્તિને અટકાવો, કે જેથી સમય સમય આત્મા મલીન થતા જાય છે, મલીન થતા ખર્ચે.
૨ ૩ાથ-પ્રથમ પાપ પ્રવૃત્તિને અટકાવા; પછી જે આત્માને હિતકર્તા કારણ હોય,તેનુ સ્વરૂપ સમજી યથાશકિત તેના આદર કરી, તેમાં તમારી શક્તિ ફારવા; નવીન ક્રમ બધનના કાર©ાને અટકાવી, અનંતાકાળથી જે અશુદ્ધતા જીવને લાગેલી છે, તે ક્રમ'ના નાશ કરવાને પુરૂષાર્થ કરી. તે પુરૂષાર્થ સમ્યકજ્ઞાન પૂર્વ કે તપ અને સંચમ રૂપ છે; તેના આદર કરી,
૩ કોઇ-જગતમાં કેટલાક પદાર્થો એવા છે કે જેના ત્યાગ કરવાના હોતા નથી, કે આદર કરવાના પણ હાતા નથી. ફક્ત તેનુ સ્વરૂપ જાણવા જેવુ' હાય છે, તે જાણવુ',
આ ત્રણના સેવનથી જીવનને સફળ બનાવવાના પ્રભુને
ઉપદેશ છે.
રાગી માણુસને જે રાગ થયા હોય, તેના નાશ કરવાને માટે તે રોગ નાશ કરવાવાળી દવાનુ સેવન કરવામાં આવે, અને વેદ્ય કે ડૅાકટરના કહેવા પ્રમાણે પથ્ય પાળવામાં આવે, તે રોગ મટી નિરાગતા પ્રાપ્ત થાય છે; તેમ નીચે બતાવેલા અઢાર પ્રકારના પાપરૂપ રોગને મટાડવાને, તેના પ્રતિપવિ કારણેાનુ સેવન કરવામાં આવે, તાજ તે પાપથી બચી શકાય છે. તે અઢાર
For Private and Personal Use Only