________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ જાવ.] અગ્નિ સરકાર
૬૦૧ જે પોતાના હાથે દિવ્ય અંગરાગ વડે વિલેપન કર્યું. પછી દિવ્ય વસ એવા શ્રેષ્ઠ શિબિકામાં પ્રભુ અંગને પધરાવ્યું. પછી મહા પ્રયાસે શોકને રોકીને, પ્રભુના શાસનને ધારણ કરે તેમ ઈદ્રોએ શિબિકા ઉપાડી. તે સમયે દેવતાઓ બંદીજનની માફક “જય જય ધવની કરતા, તેમની ઉપર દિવ્ય પુની વૃષ્ટિ કરવા લાગ્યા. ગંધર્વ હે પ્રભુના ગુણોને વારંવાર સંભારી ગાવા લાગ્યા. સેંકડો દેવતાઓ શેકદર્શક મૃદંગાદિ વાદ્ય વગાડવા લાગ્યા. દેવાંગનાઓ શોકથી
ખલિત થતી પ્રભુની શિબિકા આગળ નૃત્ય કરતી ચાલવા લાગી. ચતુવિધ દેવતાઓ દિવ્ય રેશમી વસ્ત્રોથી, હારાદિ આભૂષણથી અને પુપમાળાથી પ્રભુની શિબિકાનું પૂજન કરવા લાગી; અને શ્રાવક શ્રાવિકાઓ ભક્તિ અને શેકથી આકુળવ્યાકુળ થઇ શસડાના ગીત અને રૂદન કરવા લાગ્યા તે સમયે સાધુ સાધવીના હૃદયમાં શેકે મોટું સ્થાન કર્યું. પછી શેકરૂપ શંકુથી વિદી થતા હૃદયવાળા ઈદે પ્રભુનું શરીર ચિતા ઉપર મુકયું. અગ્નિકુમાર દેએ તેમાં અગ્નિ પ્રજવલિત કર્યો, અને વિશેષ પ્રજવલિત કરવાને વાયુ કુમાર દેવેએ તેમાં વાયુ વિકવ્યું. અન્ય દેવેએ સુગંધી પદાર્થો અને ધૃતના સેંકડે ઘડા અગ્નિમાં ક્ષેપન કર્યા. તીર્થકરના શરીરના અંદરના હાડાદિ પણ અત્યંત પવિત્ર
મનાય છે, અને હાડાદિ જુદા જુદા દે પવિત્ર દાદા તથા પૂજા માટે પોતાના સ્થાનકે લઈ જાય છે.
અસ્થિઓ દેવો જ્યારે પ્રભુના શરીરમાંથી અંદરના માંસાદિ પૂજન માટે લઈ ગયા. દગ્ધ થઈ ગયા, ત્યારે મેઘકુમાર એ
ક્ષીરસાગરના જળવડે ચિતાને બુઝાવી દીધી. એટલે શક તથા ઇશાન ઈદ્ર પ્રભુની ઉપરની દક્ષિણ અને વામદાઢાઓ લીધી, અને ચમરેદ્ર તથા બલિદ્ર નીચેની બે દાતાઓ ગ્રહણ કરી. બીજા ઈદ્રો અને દેવતાઓ બીજા દાંત અને અસ્થિ લઈ ગયા. મનુ કલ્યાણના અર્થે તેમની ચિતાની ભરમ લઈ ગયા. પછી દેવતાઓએ તે ચિતાને સ્થાને કલ્યાણ-સંપત્તિના સ્થાનપ એક નમય સ્થંભ ર.. 16
થતા હો તેમ
તેમ
કિ અત્યંત
For Private and Personal Use Only