________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮૪.
મી મહાવીરસ્વામિ ચરિત્ર. [પ્રકરણ ૫ ૨વામીને સંભળાવ્યા હતા. શ્રી સુધમાંગધર પણ જ્ઞાતે બ્રાહ્મણ હતા. તેઓને ગે શાળાના સંબંધે છેટી હકીકત જણાવવાનું કંઈ પ્રયજન ન હતું. બીજી વાત એ ધ્યાનમાં રાખવાની છે કે, અંતિમ વખતે શાળાની લેગ્યા સુધરી અને તે દેવગતિમાં ઉત્પન્ન થયા છે, અને ઘણે કાળ સંસારમાં ભ્રમણ કરી અંતે તે મેલે જશે. આ હકીકત ભગવંતે શ્રી ગૌતમગણધરને જણાવી, તેજ કેવળ ભગવંતનું નિષ્પક્ષપાતપણું જણાવે છે.
શ્રી ધર્મદાસગણિ મહારાજે લઘુકમનું લક્ષણ બતાવ્યું છે, તે આ પ્રકરણની શરૂવાતમાંજ ટાંકવામાં આવ્યું છે. એ લઘુકમપણાના લાયકની આચરણ કરી, ગુરૂકર્મ થતા બચવું, એ પણ જીવનનું સાધ્ય હોવું જોઈએ.
For Private and Personal Use Only