________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮૨
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર.
[ પ્રકરણ ૨૫
નામથી વિખ્યાત થઇને આવેલા છે. તે સાંભળતાંજ તેમને આશ્ચય' થયું તેએ ભિક્ષા લઇને પ્રભુની પાસે આવ્યા. પછી વિધિપૂર્વક પારણું કરી ચાગ્ય અવસરે તેમણે બધા લેાકેાની સમક્ષ નિમળ બુદ્ધિથી પ્રભુને પુછ્યું કે, “હું સ્વામી! આ નગરીમાં લેાકેા ગે શાળાને સવજ્ઞ કહીને એલાવે છે, તે યર્થાથ છે, કે નહી ? ”
પ્રભુએ ઉત્તર આપ્યા કે “ એ મખ અને મ'ખલીના પુત્ર ગેાશાળા છે. એ પતિ અજિન છતાં પેાતાના આત્માને જિન માને છે. તે મ્હારી પાસે શિષ્ય તરીકે રહેતા હતા. તે મિથ્યાત્વને પામેલા છે. તે સજ્ઞ નથી. ” પ્રભુનાં આવાં વચન સાંભળી નગરજને નગરના તમામ પ્રદેશમાં પરસ્પર કહેવા લાગ્યા કે, “ અહા ભાઈ ! શ્રી વીરજિનેશ્વર અહિ' આવેલા છે. તેઓના કહેવાથી જણાય છે કે આ ગે શાળામ ́ખલીને પુત્ર છે, અને પોતે મિથ્યા સજ્ઞ માને છે. જન સમુદાયથી આ પ્રમાણેની વાર્તા સાંભળી ગે શાળાને કાળા સર્પની જેમ અત્યંત કાપ ઉત્પન્ન થયા, અને આ ખામતના કાંઇ ઇલાજ કરવા જોઇએ એવા વિચારમાં તે પડચે.
એ અરસામાં પ્રભુના શિષ્ય અને સ્થવિરાના અગ્રણી આનઃમુનિ તુ પારણુ` કરવાને માટે નગરીમાં ભિક્ષા લેવાને માટે આવ્યા. ગોશાળાના જ્યાં મુકામ હતા તે ભાગ તરફથી તેએ જતા હતા. એટલે ગૈશાળે તેમને મેલાવ્યા, અને તિસ્કારપૂર્વક આ પ્રાણે કહ્યું, “ અરે આનદ ! તારા ધર્માચાય લેાકામાં પેાતાને સત્કાર કરાવાની ઇચ્છાથી સભા વચ્ચે મારે અત્યંત તિરસ્કાર કરે છે, અને કહે છે કે, ગેાશાળાતા મખપુત્ર છે; અર્હંત તથા સર્વાંગ નથી. પરંતુ હું તેને પરિવાર સહિત ભરમ કરી દઈશ, માત્ર તને એકલાજ છેાડી દઈશ, માટે તું તારા પ્રભુને એ પ્રમાણે કહેજે. ”
આનંદમુનિ તેની પાસેથી નીકળી ભિક્ષા લઇ પ્રભુ પાસે આવ્યા, અને ગેાશાળે કહ્યું હતુ તે બધું કહી સભળાવ્યું, પછી તેણે શકિત થઈને પૂછ્યું કે, “ હે સ્વામી ! ગેાશાળે કહ્યું, તે તેનું ઉન્મત્ત ભાષણ છે, કે તેમ કરવાને તે સમથ' છે ? ”
For Private and Personal Use Only