________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૦
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર.
[ પ્રકરણ ૨૫
કરે, તેને છ માસને અ`તે અસ્ખલિત અને પ્રતિપક્ષીને ભયંકર એવી મહા તેજલેખ્યા ઉપજે છે.
">
પ્રભુએ તેજ લેખ્યા
સાધવાના વિધિ બતાવવાથી, તે સાધવાના તેને લેભ લાગ્યા. તે પ્રભુની આજ્ઞા મેળવ્યા શીવાય પ્રભુને છેડીને શ્રાવસ્તી નગરીએ ગયા ત્યાં એક કુંભારની શાળામાં રહીને પ્રભુએ જેમ કહ્યુ હતુ, તેમ છ માસ પર્યં ર તપ કર્યું, અને તેજો લેય્યા સિદ્ધ કરી. કુપાત્રના પાસે આવી જોખમ કારક સિદ્ધિઓ આવવાથી, તે જગતના જીવાને ઉપકાર કરવાને બદલે અપકાર કરે છે. તે લેય્યા પેાતાને સાધ્ય થઇ છે કે નહીં, તેની પરિક્ષા કરવાને માટે એક કુવાના કાંઠે ગયા. ત્યાં એક દાસી પાણી ભરવા આવી હતી, તેના ઘટા કાંકરા મારીને ફાડી નાંખ્યા. તેણીએ ગેાશાળાને ગાળે આપી, તેથી ગોશાળાએ ક્રોધાવેશમાં તે દાસીના ઉપ૨ તેોલેખ્યા મુકી; જેથી તે દાસી વીજળી પડવાથી મળે તેમ ભળી ગઇ. આ મનાવથી ગેાશાળાને તેજલેખ્યાનાં પ્રત તિ થઈ. પછી કૌતુક જોવાની બુદ્ધિવાળા તે લેાકથી પરિવૃત થઈને વિહાર કરવા લાગ્યું.
વત માનમાં ચારિત્રવાન સાધુઓમાં પણુ, કેટલાક ભારેક જીવાને માહના ઉછાળા મારે છે, ત્યારે ચારિત્રને દૂષણ કરનાર કારણેાનુ સેવન કરી ચારિત્રથી ભ્રષ્ટ થાય છે, અને શાસ્ત્રમર્યાદાથી અજાણ્ જના સુનિધના નિષ્ટ બની વિના કારણુ ભારેકર્મી બને છે. તેએએ જાણવુ જોઇએ કે કાઇ પણ કાળમાં એકાંત એકલા ઉત્કૃષ્ટા આચારવાળાજ હોય અને પતિત ખીલકુલ ન હુંય એમ મનેજ નહીં. ખુદ ભગવ`તના વખતમાંજ જમાળીએ જુદા મત કાઢયા હતા. કૃષિકારને ખુદ ગૌતમરવામિએ દીક્ષા આપી હતી, અને ભગવંતને દેખીને ચારિત્ર તજી તે ચાલ્યેા ગયા હતા. તેજ પ્રમાણે તે કાળમાં ભગવંત પાર્શ્વનાથપ્રભુના શાસનના છ શિષ્યાએ, જેએ અષ્ટાંગ નિમિત્તના જ્ઞાનમાં પડિત હતા,છતાં પણ ચારિત્ર તજી દીધું
For Private and Personal Use Only