________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૦
શ્રી મહાવીરસ્વામી ચરિત્ર.
( પ્રકÁ ૨૪
રાખ્યું હતુ, તેનું નામ “ સેચનક ” રાખવામાં આવ્યું હતું. તે સેચનક હાથી વયમાં આવ્યા પછી, એક વખત બહુ ફાનમાં આવી, પેાતાને ઉછેરનાર તાપસાનાજ આશ્રમને નાશ કરવા લાગ્યા. તેથી તાપસેાએ આવી રાજા શ્રેણિકને તે હાથીને પકડીને પેાતાનું રક્ષણ કરવા વિજ્ઞપ્તિ કરી. શ્રેણિક રાજાએ તે હાથીને પકડાવ્યે, અને પેાતાના પઢહાથી અનાળ્યા. તેથી રાજ્યને ચેાગ્ય એવા આહાર વસ્ત્રો વિગેરેથી પાષણુ કરાતા તે સુખી થયા. એકદા ફરી તે હાથી આલાનરથ'લને ઉખેડી નાખી, વનમાં જઈ તે તાપસેાના આશ્રમ ભાગી નાખી. અત્યંત ાફાન કરવા લાગ્યા. રાજાએ ઘણા પ્રયાસ કર્યાં, પણ કોઇ તે હાથીને પકડી શકયુ· નહી, રાજાની આજ્ઞાથી રાજકુમાર નર્દિષેણે તેને પકડયા, અને આલાન સ્થળ આગળ લઈ જઈને તેને ખાંધ્યું. આથી રાજાને ઘણું આશ્ચય થયું.
અન્યદા શ્રી મડાવીરસ્વામી વૈભારગિરિ પર સમવસર્યો. તેમને વંદન કરવા માટે શ્રેણિક રાજા, અભયકુમાર, ન‘ક્રિષેગુ વિગેરે ગયા. પ્રભુના મુખથી દેશના સાંભળી અને રાજાએ પ્રભુને પુછ્યું કે, “ હે સ્વામી ! સેચનક હાથી નર્દિષેશ કુમારથી કેમ શાંત થયા ?” ત્યારે પ્રભુએ નર્દિષણના સુપાત્રદાનના તથા હાથીના જીવે કરાવેલા લક્ષ બ્રાહ્મણના ભેજનના સર્વ વૃત્તાંત કહી સબળાબ્યા. ફરીથી રાજાએ તેમની ભવિષ્યની ગતિ પુછી, ત્યારે ભગ વાન એાલ્યા કે, “ હે રાજા ! ન્યાયથી પ્રાપ્ત કરેલા દ્રવ્યનું સુપાત્રે દાન કરવાથી નદિષેણુ કુમાર અનેક દીવ્ય ભેગ ભાગવી, ચારિત્ર ગ્રહેણુ કરી સ્વર્ગમાં જઇ, અનુક્રમે મેક્ષપદ પામશે; અને આ હાથીના જીવ, પુર્વે પાત્ર અપાત્રને વિચાર કર્યો વિના દાન કરવાથી થાડા ભાગ પામ્યા છે. પરંતુ હવે તે મરીને પહેલી નરકમાં જશે. ’’
ભગવંતના મુખથી પેાતના પૂર્વભવનુ' વૃત્તાંત સાંભળવાથી નદિષણને વૈરાગ્ય ઉત્પન્ન થયા. તેને વિચાર થયા કે, “ જ્યારે
For Private and Personal Use Only