________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૬૮
શ્રી મહાવીરવામિ ચરિત્ર [ પ્રલ ૨૪ કહી આ મેઘકુમારના ભવના પહેલાંના બે ભવને વૃત્તાન્ત કહી સંભળાવ્યો. પહેલાંના ભવમાં એમને હાથીને અવતાર હતે. પહેલા હાથીના ભાવમાં ભેગવેલા મહાન દુઃખનું વૃત્તાંત ભગવંતે વિસ્તારથી કહી સંભળાવ્યું. ત્યાંથી કાળ કરી વિધ્ય ભૂમિમાં ચાર દાંતવાળ, રક્ત વર્ણવાળે, ને સાત હાથણી પતિ મેરૂપ્રભ નામે હાથી થયે. ત્યાં અગ્નિ લાગેલે જે જાતિ સમરણથી તે તારે પુર્વભવ દીઠે. પછી દાવાનળથી ભય પામીને તે એક એજન પ્રમાણ ભૂમિની અંદરનું તૃણકાષ્ઠ આદિ સર્વ દૂર ફેંકી દીધું, અને નવા ઉગેલા તૃણવલ્લી અંકુરો વિગેરને સુંઢવડે પરિવારની મદદ થી મુળમાંથી ઉખેડી નાખવા લાગ્યા. એક વખત ફરીથી દાવાનળ પ્રગટયે તે વખતે તું પરિવાર સહિત પેલા જન પ્રમાણુવાળા મંડળમાં આવી ગયે. બીજા પણ ઘણાં વનચર પ્રાણીઓ ત્યાં આવ્યાં. તે વખતે તે શરીર ખણવાને માટે એક પગ ઉંચો કર્યો. તેવામાં એક સસલે કે જગ્યાએ તેને સ્થાન નહિ મળવાથી તારા પગ નીચેની જગ્યાએ આવીને ઉભે રહ્યો. પગ નીચે મુકતાં તે સસલાને જે, એટલે તેની ઉપરની દયાના લીધે તારૂં મન આ થવાથી, તે તારે પગ ઉંચે ને ઊંચે રાખ્યું. એ પ્રમાણે અઢી દિવસ સુધી એક પગ ઉંચે રાખીને રહ્યો. દાવાનળ શાંત થતાં સર્વ પ્રાણીઓ પોતપિતાને સ્થાને ગયા. એટલે પગ નીચે મુકતાં શરીર ઘણું સ્થળ હોવાથી પર્વત ત્રુટી પડે તેમ તું પડી ગયે; અને ઘણી વેદના ભેગવી, સે વર્ષનું આયુષ્ય પુરૂં કરી, દયાના પરિણામથી શુભ કર્મ બાંધી શ્રેણિક રાજાનો પુત્ર થયે. હવે તું વિચાર કર કે, સમકિતને પણ લાભ મળ્યો ન હતું, તે વખતમાં તિર્યંચના ભાવમાં થોડું કષ્ટ સહન કરવાથી તે મનુષ્યનું આયુષ્ય બાંધ્યું, તે ચારિત્ર ગ્રહણ કર્યા પછી કષ્ટ સહન કરવાથી તે મોટું ફળ મળે છે, અથવા આ જીવે ઘણીવાર નરકાદિનાં ઘણાં દુઃખ ભેગગ્યાં છે, તે તું આ સાધુઓના પાક સંઘના લીધે ઉત્પન્ન થએલા દુઃખથી શા માટે દુભાય છે?
For Private and Personal Use Only