________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨
[. પ્રકરણું ૩
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર, યથાશક્તિ દ્રવ્યતપ સહિતજ હાવુ' ોઇએ. સંસારથી વિરકત થએલા તેમજ તત્વજ્ઞાનના અર્થિ પુરૂષાને આ દ્રવ્યતપ દુઃસહ. નથી, જેમ ધનાદિકના અથિ પુરૂષાને શીતતાપાદિકનું કષ્ટ એ કષ્ટ રૂપ લાગતુ નથી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાજા, શ્રેષ્ઠી, સ્ત્રી, પુરૂષ, પરપ્રવિચાર, સ્વપ્રવિચાર અલ્પ વિકાર, દરિદ્ર અને શ્રાવક એ પ્રમાણે નવ નિયાણાં છે તે મેાક્ષની ઇચ્છાવાળા મુનીવરાએ ત્યાગ કરવા લાયક છે.
આ નિયાણાંનુ સ્વરૂપ વિસ્તારપૂર્વક શાસ્ત્રથી સમજવા જેવુ' છે. આવા નિયાણાંથી સસારવૃદ્ધિ થાય છે. જે તપ કક્ષય કરી સ’સાર ઘટાડનાર છે, તેજ તપ સસારવૃદ્ધિતુ' નિમિત્ત કારણ ન અને તેને માટે મુનિ અને આત્માએિએ હમેશ ઉપયેગપૂર્વક જાગ્રતિ રાખવાને શાસ્ત્રકારાની શિખામણ છે. તે શિખામણને અમલ નહિ કરતાં ખરા અણીના પ્રસ`ગે ઉપયેાગ ચૂકી જઇ જીવા ભૂલ કરી દે છે, જોકે તેથી તેની પૌગલીક ઇચ્છા અને પ્રતિજ્ઞા પાર પડે છે, પણ સ સારમાં વધુ વખત ભ્રમણુ કરવાનું. પેાતે ઉભુ કરે છે, તે નિયાણું કરતી વખતે તેના લક્ષમાં રહેતુ નથી.
વિશાખાન’દીએ કરેલી મજાકથી નયસારને જીવ વિશ્વભૂતિ મુનિ શુદ્ધઉપયાગ ચૂકી જાય છે. અને કોઠાના ઝાડને એક મૂક્કી મારી તે ઉપરનાં ફળ ગેરવી પાડતી વખતે જે બળ હતું તે ખળ કરતાં પણ વિશેષ મળ પેાતાનામાં છે! એ બતાવવાની ઇચ્છાથી ગાયનાં શીંગડાં પકડી તેને ઉછાળી પેતાનુ ખળ બતાવે છે વિશાખા નદીએ કરેલી મજાકનુ વેર લેવાની અશુદ્ધભાવના ઉત્પન્ન થઈ.
આ ઉગ્ર તપસ્યાના" પ્રભાવથી “ હું ભવાંતરમાં ઘણા પરાક્રમવાલા થઇ આ વિશાખાનઢીને મારનાર થા. ' આવી અશુદ્ધભાવના પૂર્વક મુનિ નિયાણુ' કરે છે. તે પછી ચારિત્ર પાળી પેાતે નિયાણારૂપ કરેલા પાપની આલોચના કર્યાં વગર મૃત્યુ પામી ચારિત્રના પ્રભાવથી સત્તરમા ભવમાં દેવલાકમાં દેવપણે ઉત્પન્ન થાય છે.
For Private and Personal Use Only