________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪.
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર.
[ પ્રકરણ ૨૩
પેાતાનું' તબ્ય નથી, એવુ` ચેટકરાજા માનતા હૈાવાથીજ તેમણે પેાતાના પુત્રપુત્રીના લગ્ન પાતે નહિ કરવા પ્રતિજ્ઞા લીધી હતી. ધાર્મિકવૃત્તિવાળા માતાપિતા સ્વપ્રાને સારી રીતે ઉછેરી, તેમને વ્યવહારિક અને ધાર્મિક ચાપ્રકારની કેળવણી આપી,તેમને સારા સકારી બનાવવાની પેાતાની પહેલી ફરજ માને છે, જો તેઓ ગુણી અને શરીરે સુદ્રઢ હશે, અને તેમને લાગાવલી ક્રમના ઉદય હશે, તેા પૂર્વના સંબધના ચેાગે તેમના લાયકની કન્યા અથવા પતિ ચેાગ્યવસે મલી આવશે. તેમને કેળવણી નહી આપતાં, નહાન વયમાં પ્રજાને વિવાહ સબધથી જોડી દેવાની, જે ઉતાવળ વત માન કાળમાં માતાપિતા કરતા તેવામાં આવે છે, તે વ્યાજબી નથી. માતાપિતા પેાતાના અધિકારના દૂર ઉપયોગ કરી, સમાન વયના અથવા અસમાન વયના વિવાહ સંબધ જોડે છે, તે કેવળ ’પાપમય સાથે ધીક્કાર પાત્ર છે. પેાતાના યુવાન પુત્રપુત્રીઓને વિવાહના મધનમાં નાખતા પહેલાં, સ’સાર વિટ'અનાએ સમજાવી, આત્મહિત સાધનના માર્ગે જવાની સવડ કરી આપનાર, અને તેમને રજા આપનાર માતાપિતાને હજારવાર ધન્યવાદ ઘટે છે. વત માનમાં પણ એવા રત્ના જૈનશાસનમાં વદ્યમાન છે. તેથી સંપૂણું આશા છે કે, ભગવંતમહાવીરનું શાસન આ પાંચમા આરાના છેવટ સુધી જયવ તુ વતશે.
સુજ્યેષ્ટાના 'ચપ્રકારના વૈરાગ્ય ભાવ જોઈ, પિતાએ તેને દીક્ષા લેવા આજ્ઞા આપી. પિતાની આજ્ઞા મેળવી સુજ્યેષ્ટાએ ભગવત મહાવીરની આજ્ઞા મેળવી, આર્યચંદના પાસે દ્વીક્ષા લઇ, પેતાના જીવનને સાર્થક અનાવ્યું. શુદ્ધ રીતે સયમ પાળી સ` કે ક્ષય કરી મેાક્ષ પ્રાપ્ત કર્યું.
રાજા શ્રેણિક રથમાં બેઠેલી ચિલ્લણાને મુજ્યેષ્ટા ધારી, હે સુજ્યેષ્ટા 1 હું સુજ્યેષ્ટા !' એમ કહી મેલાવવા લાગ્યા, ત્યારે ચિલ્લણાએ કહ્યુ કે, ‘ રાજન ! સુજ્યેષ્ટા આવી નથી. હું તે સુચેષ્ટાની નાની બહેન ચિલ્લણા છે.
For Private and Personal Use Only