________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર૩
૨૭ વિ. ] } ઢકલાલ. ભગવંતના સમયમાં શ્રાવકો કેટલા બધા સૂવાના જાણકાર
ન હતા, એને દાખલ ભગવંતની પુત્રી લાલ શ્રાવક. પ્રિયદર્શનાને બોધ આપનાર, શ્રાવતી
નગરીમાં એક સમૃદ્ધિવાન કુલાલ નામના કુંભારને છે. તે પરમ શ્રાવક હતો. જમાળીના ચરિત્રના પ્રસંગે તેને સંબંધ જાણવામાં આવ્યો છે, તે પણ આ ઠેકાણે તેના સંબંધમાં કંઇ માહિતી આપવાથી પુનરૂક્તિ દેષ વહોરી લેવા જેવું થશે નહિ.
પ્રિયદર્શના પિતાના પરિવાર સાથે તેની શાળામાં ઉતર્યા હતા. જમાળીના કુમતથી તે જાણકાર હતે. પ્રિયદર્શનને પ્રતિબંધ આપવાનું તેના મનમાં આવ્યું. તેણે નીભાડામાંથી પાત્રને એકઠા કરતાં કરતાં, બુદ્ધિપૂર્વક અગ્નિને તણખે પ્રિયદર્શના ન જાણે તેમ તેના વસ્ત્ર ઉપર નાખે, વાને બળતું જેમાં પ્રિયદર્શના બેલી કે, “અરે હંક! જુવે તમારા પ્રમાદથી આ મહારૂં વસ્ત્ર બળી ગયું.”
“હે સાધવી! તમે મૃષા બોલે નહી. તમારા મત પ્રમાણે તે જ્યારે બધુ વસ્ત્ર બળી જાય, ત્યારે બન્યું એમ કહેવું ઘટીત છે. બળતું હોય તેને બળી ગયું કહેવું, એ તે શ્રી અર્વતનું વચન છે, અને અનુભવથી તેમનું તે વચન સ્વીકારવાને ગ્ય જણાય છે.” ઢકે જવાબ દીધે. ઢકના આ પ્રમાણેના શિક્ષણથી પ્રિયદર્શનને સુબુદ્ધિ ઊત્પન્ન થઈ, અને જમાળીને મત ખટે લાગ્યું. તેણે ઢકને કહ્યું કે, “હે સંક! હું ચિરકાળથી વિમૂઢ થઈ ગઈ હતી, તેને તે સારે બધ કર્યો. જમાળીની સુચનાથી તે પ્રભુ પાસે ગઈ, અને પિતાની ભુલ જણાવી, તેને મિથ્યા દુષ્કૃત દઈ પ્રમશ્રિત લીધું.
આ ઉપરથી પૂર્વકાળમાં શ્રાવક આગમના કેટલા અભ્યાસી હતા તે જણાય છે. એટલું જ નહિ પણ ભગવંતના વચનેથી શ્રદ્ધા ભ્રષ્ટ થએલાને કેવી રીતે યુક્તિથી પુનઃ શ્રદ્ધાવાન બનાવવા, તેમાં પણ કુશળ જણાતા હતા, એમાં મૂખ્ય કારણ સંવિણ અને ગીતાર્થ ગુરૂ પાસેથી આગમના અર્થની ધારણા કરવાની પ્રવૃત્તિ જ છે,
For Private and Personal Use Only