________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ, ] ભિદ્રપુત્ર
૫૨૧ સંખને જવાબ લઈ પુષ્કલિ શ્રાવક બીજા શ્રાવકોની પાસે આખ્યા, અને સર્વ વૃત્તાંત જણાળે. શ્રાવક હકે ચડયા. તેના ઉષ્ય૨ ક્રોધે ભરાયા અને આખરે જમ્યા.
' સંખજી પષધમાં ભગવંતને વંદન કરવા આવેલા છે, તે વખતે તેમના મીત્રો પણુ ભગવંતને વંદન કરવા આવ્યા હતા. ,
સંખને જોઈને તેમના ઉપર તેમના મીત્રોને અભિનિવેશ આ (ક્રોધે ભરાયા), અને સંખજીને કહ્યું કે, “તમને શું આમ કરવું ચુકત હતું? જમીને સાથે પૌષધ લેવાને ઠરાવ આપણે કર્યું હતું, અને તમ વગર જ પૌષધ લીધે. તમે અમારી ઠીક મશ્કરી કરી.”
આ બનાવ જોઈ ભગવતે તે શ્રાવકોને કહ્યું, “તમે સખના ઊપર ક્રોધ કરશે નહી, અને તેમને નિબ્રછ નહી; કેમકે તે ધમમાં રો, દઢ, અને પ્રીતિવાન છે. ધર્મ જાગરિકા કરે છે.
“ “ ક્રોધના વિશે જીવ શું કમ ઉપાજે, અને સંસાર રૂપ અટવીમાં ભટકે. એ પ્રશ્ન ભગવંતને સંખે પુછો.
“ક્રોધના વશે જીવ સાત આઠ કર્મ બાંધે.” ભગવતે સંખને જવાબ આપ્યો.
ભગવંતને આ પ્રમાણેને જવાબ સાંભળી, તે ભદ્રિક શ્રાવક લાયભીત થઈ અભિનિવેશ છે દઈ, સંખશ્રાવકને ખમાવી, પ્રભુને વંદન કરી પોતાના સ્થાનકે ગયા,
સખજી પણ ઉત્તમ પ્રકારે ધર્મારાધન કરી, અંતે સૌધર્મ કલ્પમાં અરૂણભવિમાનમાં ચાર પાપમના આયુષ્યવાળા દેવ પણ ઉત્પન્ન થયા. શારામર્યાદા એવી છે કે ભાવશ્રાવકે સંવિન અને ગીતાર્થ
* ગુરૂની પાસે શાસ્ત્ર સાંભળીને, પ્રવચનના નરષિભદ્ર પુત્ર. અર્થમાં કુશળતા મેળવવી જોઈએ. શાસ્ત્રને
અભ્યાસ પિતાની મરજી માફક સ્વતંત્ર કરવાની આગમમાં મર્યાદા નથી. આગમના વચને નય-અપેક્ષા ગણિત હોય છે, તેથી જે જે ઠેકાણે જે જે વચને આગમમાં કહેલ હોય, તેની અપેક્ષા ગુરૂગમથી ધારવાથી શાસ્ત્રને યથાર્થ બાધ
66.
For Private and Personal Use Only