________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૧૬
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રકરણ રે પિતાની પાસે બોલાવી મહાશતકને ક્રોધ ઉત્પન્ન થયા અને રવતીને તે ક્રોધાવેશમાં વચને કાને વૃત્તાંત કહો, અને જણાવ્યું કે,
હે ગૌતમ! પૌષધશાળામાં છેલ્લી સંલેખન કરીને મહાશકે અનશન કર્યું છે, તેમનું શરીર દુર્બલ થયું છે, ભાત પાણીને ત્યાગ કરે છે. એવા શ્રાવક “બીજા પ્રત્યે સાચા હોય તો પણ અમીતિકારી વચન બોલે તે ઘટીત નથી” માટે તમે મહાશતકની પાસે જાઓ, અને તેમને જણાવેલ કે, “તમે રેવતીને જે વચને કહા તે સાચા હતા, પણ તે અનિષ્ટ વચન હોવાથી અઘટિત હતાં, માટે તેની આલોચના તમે કરે.”
પ્રભુની આજ્ઞાથી ગૌતમસ્વામી જ્યાં મહાશતક હતા, તે પૌષધશાળાએ આવ્યા. ગૌતમસ્વામીને આવતા જોઈ મહાશતક મહા ખુશી થયા, અને વંદના કરી. ગૌતમસ્વામિએ ભગવંતને સંદેશે અક્ષરશઃ કહી સંભળાવ્યું એટલે મહાશતકે ગૌતમસ્વામીના વચનને અંગીકાર કરી, આલેયણા લીધી, અને ગૌતમ સ્વામી પ્રભુની પાસે આવ્યા. આ દશે પવિત્ર શ્રાવકોએ આયુષ્યના અંતે અનશન કરી,
સર્વે સૌધર્મદેવલોકમાં સમાન આયુષ્ય દેવમાતમાં ઉન્ન ઉસન્ન થયા છે.
થવું.
આ દશે મહાપુરૂનું સવિસ્તર વૃત્તાંત જાણવાની ઈચ્છા વાળાઓને ઊપાશક દશાંગસૂત્રથી તથા વર્ધમાનદેશના આદિ
થી જાણવાને માટે ભલામણ કરવામાં આવે છે. ઊત્તમ શ્રાવકના આચાર અને વિચાર કેવા પ્રકારના હોવા જોઈએ, તેને તેમના ચરિત્રથી આપણને બંધ થાય છે. તેમના જેવી મોટી સમૃદ્ધિવાન ગૃહસ્થો ભગવંતના ઉપદેશને પામીને, પિતાના આત્માને પવિત્ર કરવાનો પ્રયત્નવાન થયા એજ આપણને બોધ લેવા જેવું છે. - ધનવાને પાસે જે ધન હોય તેના કેવા ભાગ પાડીને, તેને ઉપયોગ કરે, તે આ દેશની નીતિ ઊપરથી શિક્ષણ લેવા જેવું છે.
For Private and Personal Use Only