________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦૫
૨૭ ભવ.]
આનંદ શ્રાવક. કર્યા છે, પણ પિતાના વ્રત નિયમમાંથી ચલિત થયા નથી. તેમના તેવા પ્રકારના ધૈર્યતાના ગુણોનું વર્ણન, ભગવંતે સાધુઓ પાસે કરી, તેમને ચારિત્રધર્મમાં વિશેષ રિથર કર્યા હતા. તે દશના નામ. ૧ આનંદ ૨ કામદેવ, ૩ ચુલની પિતા. ૪ સુરાદેવ. ૫ ચુલ
શતક, દકુંડકેલિક ૭ સદાલ પુત્ર૮મહાશદશ શ્રાવકના નામ, તક, ૯ નંદનીપિતા. ૧૦ તેતલીપિતા.
આ દશ મહા પુરૂષોના ચરિત્રને ભગવંતના ચરિત્રના અંગે સંબંધ હોવાથી તેમને સંક્ષિપ્ત વૃત્તાંત નીચે આપે છે. આનંદ શ્રાવક વાણિજ્ય ગામમાં રહેતા હતા. તેની પાસે બાર
કોટી સેનેયા હતા. તેમાંથી ચારકોટી અનંદાદિ શ્રાવક સેનૈયા નિધાનમાં દાટેલા હતા. ચાર કટી
વ્યાજમાં અને ચાર કેટી વ્યાપારમાં રેકેલા હતા. તે ઉપરાંત ચાર કુલ હતા. એક એક ગોકુલમાં દશ હજાર ગાયે હોય છે. તેમને શીલ અને સૌભાગ્ય વિગેરે સદગુણેને ધારણ કરનારી શિવાનંદા નામે સ્ત્રી હતી,
એક વખતે તે વાણિજ્યગામની સમીપમાં આવેલા દ્વત પલાસ નામના ચૈત્યને વિષે, ભગવંત મહાવીર પ્રભુ સસર્યા. આ ખબર સાંભળી આનંદશ્રાવક નાન કરી તથા દેવપૂજન કરી, શુદ્ધ વસ્ત્રો પહેરી પિતાને ઘણું પરિવારને સાથે લઇ, પ્રભુને વંદન કરવા આવ્યા. પ્રભુને વંદન કરી એગ્ય સ્થાને બેઠા તે સમયે પ્રભુએ દેશના આપી. પ્રભુની દેશના સાંભળી શુદ્ધ શ્રદ્ધાન પ્રાપ્ત કરી, વિનંતી કરી કે, “હે ભગવંત! આપને કહેલે ધર્મ મને રૂએ છે, માટે હું આપની પાસે ગૃહસ્થને લાયકના સમ્યકત્વ સહિત બારવ્રત લેવા ઇચ્છું છું. પ્રભુએ તેમની ઈચ્છાથી સમ્યકત્વ તથા બારવ્રતનું સ્વરૂપ તથા તેને લગતા અતિચારનું સ્વરૂપ સમજાવ્યું અને તેને પ્રભુની પાસેથી વ્રત અંગીકાર કર્યો.
શ્રમણોપાસક આનંદજીની પાસે જેટલી અદ્ધિ હતી, તેજ પ્રમાણે ચંપાનગરીના ગૃહસ્થ કામદેવ પાસે અઢારકટી સોમૈયા,
04
For Private and Personal Use Only