________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦૩
ર૭ ભવ. ] અગીઆર પ્રતિમા સ્વરૂપ, વસ્ત્રને કચ્છ નહિ બાંધતાં, દિવસે બ્રહ્મચારી અને રાત્રે અપર્વ - તિથિમાં સ્ત્રીઓનું અને ભેગનું પરિમાણ કરતાં, અને પર્વતિથિએ રાત્રે ચૌટાદિકને વિષે કાર્યોત્સર્ગ કરતાં, પાંચમી પ્રતિમા વહન કરી શકાય છે. અહિં રાત્રીજનના વજન માટે સૂચન છે. શ્રાવકોએ તો કઈ કાલે રાત્રિ ભોજન કરવું નહિ જોઈએ. પરંતુ જે કઈ શ્રાવક તે નિયમ કરવાને શક્તિમાન ન હોય, તેને પાંચમી પ્રતિમાથી અવશ્ય રાત્રિ ભેજનને ત્યાગ કરે જોઈએ. એટલા માટે અહિં સૂચન કરેલું છે.
૬ છ માસ સુધી દિવસ અને રાત્રિને વિષે સર્વથા બ્રહ્મચર્ય ધારણ કરવાથી, આ પ્રતિમાનું વહન થઈ શકે છે.
૭ સાતમી પ્રતિમામાં સાત માસ સુધી અચિત અનશનાદિ ભેગવવાથી તેનું પાલન થઈ શકે છે.
૮ આઠમી પ્રતિમામાં આઠ માસ સુધી આરંભને ત્યાગ કરો જોઈએ.
૯ નવમી પ્રતિમામાં નવ માસ સુધી બીજા પાસે આરંભ કરાવવાને તથા આદેશ ઉપદેશ આપવાને ત્યાગ કરવાનું હોય છે,
૧૦ દશમી પ્રતિમામાં દશ માસ સુધી સુરમુંડ અને શિખાને ધારણ કરવાને અથવા ઉદિષ્ટ આહારનો ત્યાગ કરવાનું હોય છે.
૧૧ અગીઆરમી પ્રતિમામાં અગીઆર માસ સુધી મુરમુંડ અથવા લોચ કરીને, લુપ્ત કેશ એટલે કેશ રહિત પણે રોહરાણ તથા પાત્રાદિ સાધુના ઉપકરણે ગ્રહણ કરી, સાધુની જેમ એષણય અનાદિકને ગ્રહણ કરતાં, અને સવજનને વિષે અવ્યવછિન્ન સનેહ વાલા થઈ, તથા ગેચરીના અવસરે જેણે પ્રતિમા અંગીકાર કરેલી છે, એવા શ્રાવકને ભિક્ષા આપ ” એ પ્રકારે ઊચ્ચાર કરીને ભિક્ષા ગ્રહણ કરવાની હોય છે. એ પ્રમાણે કરીને આ પ્રતિમાનું વહન થઈ શકે છે.
આ દરેક પ્રતિમામાં તેને પૂર્વ પૂર્વ પ્રતિમામાં જે નિયમોનાપાલનને અધિકાર બતાવ્યો છે, તે પણ પાલવાને હોય છે.
For Private and Personal Use Only