________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. ]
દેશવરિત.
૫૦૧
જે ગૃહસ્થ સમ્યક્ત્વમુલ ખારવ્રત અંગીકાર કરે છે, તે પાંચમા દેશવિરતિ ગુણસ્થાનકની કોટીમાં આવે છે. સમ્યક્ત્વ એધથી, જે જીવને વૈરાગ્ય ઉપન્ન થાય છે, તેને સ્વભાવથી સવિરતિ પણાની વાંચ્છા થાય; પરંતુ સર્વવિરતિઘાતકપ્રત્યાખ્યાન નામના કષાયના ઉદયથી તેનામાં સવિરતિપણું અંગીકાર કરવાનું સામર્થ્ય' હાતુ' નથી, પરંતુ જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ દેશિવરતી તે થઈ શકે છે.
જઘન્ય દેશવિરતિપણામાં આકુટિસ્થુલ હિ‘સા પ્રભૂખના ત્યાગ, મદ્યમાંસાદિ સસ બ્યસનના પરિહાર, તેમજ પંચપરમેષ્ટિ નમસ્કાર સ્મરણાદિ છે.
મધ્યમ દેશવિરતપણામાં જે ન્યાયસ પન્નવૈભવાદિ યુક્ત, તથા અક્ષુદ્રાદિ એકવીશ ધાગ્યતાના ગુણા સહિત ગૃહસ્થ ચિત ષટ્ ક ધર્મમાં તત્પર, દ્વાદશ વ્રતના પાલક, સદાચારવાન હાય, તે મધ્યમ શ્રાવકની કાટીમાં ગણાય છે. ષટ્કમ' આ પ્રમાણેનાં છે
૧ વીતરાગ સજ્ઞ પ્રભુની પ્રતિમા દ્વારા વિધિવત્ પૂજા કરવી. ૨ ગુરૂની સેવા કરવી. ૩ સ્વાધ્યાય કરવા. ૪ સયમ એટલે ઇંદ્રિયદમન કરવુ. ૫ તપ કરવા ૬ દાન દેવુ‘
ઉત્કૃષ્ટ દેશવિરતિ સચિત આહારના ત્યાગી હાય, પ્રતિનિ એકાસણું કરે, બ્રહ્મચારી હાય, મહાવ્રત અગીકાર કરવાની ઇચ્છાવાળા હાય, અને ગૃહસ્થને ધેા ત્યાગેલા હાય, તેમજ એકાદશ પ્રતિમા ધારક હાય.
દેશવિરતિવાન શ્રાવકમાં રૌદ્રધ્યાન, જેના ચાર ભેદ છે; તે મઢ હાય, ૧ હિંસાન'દ રૌદ્ર, ૨ મૃષાન દરૌદ્ર ૩ ચૌર્યાંનદ રોદ્ર ૪ સરક્ષણાન‘દ રૌદ્ર. આ ચાર ધ્યાન મ' હાય છે.
ચાર પ્રકારના આ ધ્યાન. ૧ અનિષ્ટ ચે!ગા, ૨ ઇષ્ટ ચેાગાત, ૩ રાગ ચિંતા, ૪ અગ્રશાચા; આ ચાર પ્રકારનું આ ધ્યાન દેશનેતિપણામાં હોય છે. જેમ જેમ દેશવિરતિપણામાં વિશેષ
For Private and Personal Use Only