________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- દીક્ષા.
શ્રી મહાવીરસ્વામિ ચરિંગ [ પ્રકરણ ૨૧ વિજયનગરના રાજા વિજયસેન જેમણે ભગવંતની પાસે
દીક્ષા લીધેલી છે, અને જેમનું નામ ધર્મવિજયા રાણીની દાસગણી રાખવામાં આવ્યું છે, તેમની
રાણી વિજયારાણીએ પણ પિતાના પતિની
સાથે દીક્ષા લીધી હતી. કોસંબી નગરીના રાજા ઉદયન, જે ભગવંતના સેવક હતા,
તેમની ફેઈ જયંતી નામની હતી. તે જયંતિ શ્રાવિકાએ જીન વચનમાં રૂચી રાખનારી, અને સ્વચ્છ દીક્ષા લીધી છે. આશયવાળી હતી. શાસ્ત્રમાં વસ્તી આપ
નાર પહેલી સયાતર તરીકે ગણાય છે. એકદા શ્રી વિરપ્રભુ કેશંબી નગરીએ સમેસર્યા. તેમને વંદન કરવાના રૂડાભાવવાળી જયંતી વજન પરિજન સહિત પ્રભુને વંદન કરવા આવી. પ્રભુને નમીને ઉદયન રાજાને આગળ કરીને પ્રભુની દેશના સાંભળવા બેઠી.
પ્રભુએ છવાજીવ નવ તત્વને ઉપર રૂચી કરવાના માટે તેની લંબાણથી દેશના આપી. પ્રભુએ જયંતિને ઉદે શી જણાવ્યું કે, “હે જયંતિ! જીવાજીવ પદાર્થના ગંભીર સ્વરૂપ તથા ઉછળતી યાતના જોરવાળે શ્રતવિચાર નિત્ય જેમને રૂચે છે, તે કર્મોથી ઝટ મુક્ત થાય છે.” છે ત્યારે શ્રમણ પાસિકા યંતી હુતુષ્ટ થઈ તેમને વાંધી નમીને, ભગવંતને પ્રશ્ન પુછવા લાગી કે, “હે પૂજ્ય! જી. ભારેપણું કેમ પામે છે?”
“હે યંતી ! પ્રાણાતિપાથી તે શ્ચિાદર્શનશલ્ય સુધીના પાપસ્થાનકોના સેવનથી,”
હે પૂજય ભવસિદ્ધિપણું જીવોને સ્વભાવથી હેય છે કે પરિણામથી ?”
હ જયંતી ! સ્વભાવથી, પરિણામથી નહી.”
*.
.
For Private and Personal Use Only