________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્લોકના ભાષાતર. ઇના સમૂહથી નમસ્કાર કરાયેલા, દેષરૂપી અગ્નિને બુઝવવામાં પાણી સમાન, નીરાગતા બુદ્ધિથી શોભતા (જૈભવવાળા), સંસારરૂપી સાગરના તીર સમાન, ધર્યશાળી, ગંભીર એવા આગમના કથન કરનારા, મુનિરાજેના મનરૂપી આંબાના વિષે પોપટ સમાન, સજજનેને વિષે ઇન્દ્ર સમાન, મેક્ષમાર્ગ માં બીરાજમાન (અથવા મોક્ષમાર્ગમાં સ્થીતિ કરવાને માટે), શ્રી વીરપ્રભુને નિત્ય નમસ્કાર હો. ૧
ભાષાંતર ( શ્રીમદ્દ યશોવિજયજી )
વડોદરા–ધી લુહાણુમિત્ર સ્ટીમ પિં. પ્રેસમાં અંબાલાલ વિઠ્ઠલભાઈ ઠક્કરે
પ્રકાશકને માટે છાપ્યું. તા. ૧૫––૧૯૨૫.
- જેમનું જ્ઞાન અનન્તવસ્તુ વિષયક છે, જે હંમેશાં દેવતાએથી પૂજાય છે, જેમનું વચન અન્ય મતવાદીઓ (દુર્નય કરનારા) ના કોલાહલથી લેપાતું નથી, રાગદ્વેષ પ્રમુખ શત્રુગણને જેને ક્ષણ વારમાં પરારત કરેલ છે, તે વીરપરમાત્મા મારી બુદ્ધિને કલુપ રહીત (નિર્મળ ) કરે, ૧
'ભાષાંતર (શ્રી મલિસેણસૂરી. )
For Private and Personal Use Only