________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦
થી મહાવીરસ્વામિ ચરિત્ર. ૬ પ્રકરણ ૨૦ છે. શાસ્ત્ર, યતિધર્મ, અને જિનપૂજા વિગેરેમાં સ્થાપન કરેલે ત્યાગ તે સ્થાપના ત્યાગ છે. બાહ્યાવૃત્તિથી ઈદ્રિના અભિલાષને, આહારનો, ઉપાધિ વિગેરેને જે ત્યાગ કરે તે દ્રવ્ય ત્યાગ છે, અને અંતરંગ વૃત્તિથી રાગદ્વેષ તથા મિથ્યાત્વ વિગેરે આશ્રવ પરિણતિ ને ત્યાગ કરે તે ભાવત્યાગ છે.
સાતે નથી ત્યાગનું સ્વરૂપ ગીતાર્થ ગુરૂથી સમજવાની જરૂર છે. તે સમજવાની ઈચ્છાવાળાને સરળતા થાય એ માટે અહિંનામ માત્રથી સૂચન કર્યું છે. વિષગરળ અનુષ્ઠાનવડે કરીને જે ત્યાગ તેનગમ, સંગ્રહ અને વ્યવહારનો ત્યાગ સમજવાને છે. કડવા વિપાકની ભીતીથી જે ત્યાગ, તે જુસૂત્રનયે જાણ. તદ્દન હેતુ ક્રિયાપણે ત્યાગ તે શબ્દને સમભિરૂઢનયે સમજ, અને વજ વાના યત્ન વડે સર્વથા વર્જન તે એવભૂતન ત્યાગ સમજ. આ ત્યાગ ધર્મનું યથાર્થ સ્વરૂપ સમજવાથી અને તેની અંતરંગ અભિલાષા થવાથી ચારિત્ર મિહનીય કર્મને ક્ષયોપશમ થઈ સર્વવિરતિ ગ્રહણ કરવાની બુદ્ધિ પેદા થાય છે. મોક્ષ પ્રાપ્તિની પિપાસાવાળાને બધા ગુણેના સારભૂત
સમતા ગુણ અવસ્થાને છે. સંક૯પવિકલ્પ સમતા ગુણ (ચિત્ત વિભ્રમ) ના વિષયથી વસેલે,
સમ્યગન્નત્રય સ્વરૂપ જે આત્માને સ્વભાવ, તેનું (ગુણ પર્યાયનું નિરંતર અવલંબન કરનાર–ચિંતવન કરનાર-એ આત્માના ઉપગ લક્ષણવાળા જ્ઞાનને જે પરિપાક પ્રૌઢ અવસર–તેને શમ કહે છે.
શમના પણ ચાર નિક્ષેપ ગુરૂગમથી સમજવા જેવા છે. નામ શમ એટલે જેનું શમ એવું નામ હોય તે. સ્થાપના શમ, કોઇ પદાર્થ કે વસ્તુને વિષે શમને આરોપ કરે તે. આગમથી દ્રવ્ય શમ તે શમના સ્વરૂપને જાણનાર જ્ઞાની, જે તેના ઉપયોગમાં વર્તતે ન હોય તે, ને આગમથી દ્રવ્યશમ તે માયાએ કરી લબ્ધિની સિદ્ધિને માટે અથવા દેવગતિની પ્રાપ્ત વિગેરેને માટે, ઉપકાર
For Private and Personal Use Only