________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. ]
અતિમુક્ત કુમારે કેવળ થયા.
૪૧૩
નાવ પણ તરે છે, તે જોઇ સ્થવિરે તેમ કરતાં અટકાવ્યા. પછી તેઓ સ્વસ્થાનકે પધાર્યા. કેટલાક સાધુએ એ ભગવંતને કહ્યું કે, હે ભગવન્ ! આ છ વર્ષના માલક જીવરક્ષા કરવાનુ શી રીતે જાણી શકે ? હમણાંતા તે ષટ્કાય જીવનું ઉપમર્દન કરતા હતા.
• હું મુનિએ ! તમે એ બાલમુનિની હીલના કરશેા નહી. તેને સમજાવીને ભણાવા તે તમારી પહેલાં કેવળી થશે.' ભગવતે જવાબ દીધે।.
.
ભગવ ંતે દીધેલા જવાબથી સંતેષ પામેલા મુનિઓએ તે ખાલમુનિને ખમાવ્યા.
થોડા વખતમાં તે ખાલમુનિ એકાદશાંગ ભણી ગયા. એક વખતે માથી પૂર્વની જેમ આવતાં બાલકાને નાવની ક્રીડા કરતા જોયા. પેાતે પ્રથમ કરેલી ક્રીડા તેમને યાદ આવી, તેથી પોતે તેની આત્માની સામે નિદા કરવા લાગ્યા. એમ નિદા કરતાં કરતાં પ્રભુના સમવસરણુમાં આવ્યા. ત્યાં ઇર્ષ્યાપથિકી પડિકમતાં, તેના અર્થની ભાવના કરતાં“ મટ્ટી ” એ પદ વડે પાતે કરેલા સુચિત પાણી અને સ્મૃતિકાની વિરાધનાને સંભારી સભારીને ગૃહા કરવા લાગ્યા. તે વખતે શુકલધ્યાનના વશપણાથી તત્કાળ ઘાતિક્રમ ને ખપાવીને કેવળી થયા. દેવતાએ તેમના મહાત્સવ કરવાને આવ્યા. તે વખતે સ્થવિરાને ઉદ્દેશીને પ્રભુએ કહ્યું કે, ‘ હું સ્થવિરા ! જીએ, આ નવ વર્ષના બાળક કેવળી થયેા. પછી સર્વેએ તેમને વંદના કરી.
અધ્યયન ૧૬ સુપ્રભુ બનારસી નગરીએ પધાર્યાં છે. ત્યાંના રાજા અલક્ષ્ય પ્રભુના સેવક હતા. તેઓએ પ્રભુના ધ પદેશ સાંભળી, વડીલ પુત્રને રાજ્યારહણ કરી, ઉદાયન રાજાની મા પ્રભુની પાસે દીક્ષા લઇ, બહુ વષૅ ચાત્રિનુ’ પાલન કરેલું છે. આ પ્રમાણે છઠા વર્ગના સાળ અધ્યયનમાં પ્રભુની પાસેથી દીક્ષા લેનારના અધિકાર છે,
For Private and Personal Use Only