________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ વ. }
અભયકુમારનુ` સ્વાઁ’સિદ્ધે ઉત્પન્ન થવુ.
૪૫
પામીને, જો હું... ભવ દુઃખના છેદ ન કરૂ તા મારા જેવા ખો કયા પુરૂષ અધમ કહેવાય, કે તાત ! હું નામથી અભય છું', પણ ભવ ભયથી સભય છું; માટે આપ જે આજ્ઞા આપે તે હું' ત્રણભુવનને અભય આપનારા શ્રી વીર પ્રભુના આશ્રય કર્. અભિમાન રૂપ સુખના હેતુભૂત એવા રાજ્યથી મારે સયુ. કારણ કે મહાષિ એ સંતે ષનેજ શ્રેષ્ટ સુખ કહે છે. ,,
આ પ્રમાણેના અભયકુમારના વચન સાંભળીને, રાજાએ તેને રાજ્ય લેવા અતિઆગ્રહ કર્યો. તા પણ તેમણે રાજ્ય ગ્રહણ કરવાનું અંગીકાર કર્યું' નહી. અ ંતે રાજાએ હર્ષોંથી નત લેવાની રજા આપી. રાજાએ દીક્ષામહાત્સવ કર્યો, અને અલયકુમારે સંતોષ સુખના શત્રુ રૂપ રાજ્યને તૃણુની જેમ છેડીને શ્રી વીર પ્રભુ પાસે દીક્ષા ગ્રહણ કરી.
અભયકુમાર મુનિ વિવિધ પ્રકારના અભિગ્રહ પૂર્વક ચારિત્ર પાળી અંતે પતિ મરણ કરી સર્વાસિદ્ધ વિમાનમાં ઉત્તમ દેવ પણે હસન્ન થયા. ( ત્રેશઠ શલકા પુરૂષ ચરિત્ર ભાષાંતર પૃ. ૨૬૭) અનુત્તરાવા સૂત્રનુ દશમું અધ્યયન શ્રેણિક રાજાના દેશ પુત્રોએ દીક્ષા લીષાના અંગે છે. તેના દશમા વČમાં અભયકુમાર મુનિનુ અચય ન છે. તેમાં પાંચ અનુત્તર વિમાનના વિજય વિમાનમાં ધ્રુવ પણે ઉસન્ન થયાનું જણાવવામાં આવેલુ' છે. સર્વાસિદ્ધ વિમાન એ અનુત્તર વિમાનમાંનું પાંચમુ' અને છેલ્લુ વિમાન છે, એટલે આ વિષયની ચર્ચાથી ક’ઇ વિશેષ ફળ પ્રાપ્તિ નથી. તત્વ' તુ કેવલીગમ્ય! અભયકુમાર જે રાજ્યગાદિના હકદાર હતા, રાજા જેમને પેાતાની હૈયાતીમાંજ રાજ્ય આપતા હતા, છતાં પાતે રાજ્ય લેવાની લેશ માત્ર પણ ઇચ્છા કરી નથી. આ શું સૂચવે છે ? જેઆને પેાતાના આત્મકલ્યાણની તીવ્ર ઈચ્છા લાગેલી ડાય છે, તેને રાજ્ય પ્રાપ્તિની પણ જરકાર હાતી નથી. તેા ત્યાગ કરીને આત્મ કલ્યાણને મદદ કરનાર સર્વવિરતિજ હિતકારક છે, એ પ્રભુની બાજ્ઞાના ઉપર દ્રઢ વિશ્વાસ શખી, અભયકુમાર જેવા મહા
For Private and Personal Use Only