________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. ]
પ્રસન્નદ્ર રાજર્ષિ.
૩૬૫
•
કે, “હે ભગવન્ ! પ્રસન્નચ‘દ્ર મુનિ જો આ સમયે ઢાળ કરતા ક્રાં જાય ? ” ભગવતે કહ્યું કે, સર્વાર્થ સિદ્ધ વિમાને જાય. શ્રેણિકે પુનઃ પુછ્યુ... કે, ‘ ભગવંત ! આપે ક્ષણુના અંતરમાં બે જુદી જુદી વાત કેમ જશુાવી ?' પ્રભુ મેલ્યા કે, ધ્યાનના ભેદથી તે મુનિની સ્થિતિ બે પ્રકારની થઈ છે, તેથી મેં તેમ કહેવું છે. પ્રથમ દૃસુખની વાણીથી તે મુનિ કાપ પામ્યા હતા. તે વખતે જે વ'દના કરી હતી તે વખત તે નરકને યોગ્ય હતા. ત્યાંથી તમારા અહિ આવવા પછી તેમણે મનમાં વિચાર્યું કે, હવે મારાઆયુધ તા . બધા ખુટી ગયા, માટે હવે તે હું શિરાસથી શત્રુને મારૂં એવું ધારી તેમણે પેાતાના હાથ માથે મુકા. ત્યાં તે માથે લાચ કરેલે જાણી તેમને પેાતાના વ્રતનુ સ્મરણ થયું. તેથી તત્કાળ અપધ્યાનથી પરાવત' થઈ, પેાતાના આત્માની નિ ́દા કરવા લાગ્યા. અરે ! મને ધિક્કાર છે, મે આ શું. અકાર્ય ચિતળ્યું, હું મુનિવેષમાં છતાં, મે' મહાન્ પાપની રાશીને ઉમન્ન કરવાવાળા યુદ્ધના વિચારોને ચિતવ્યા. મેં તે રાજ્યપાઢ છેડીને ચારિત્ર અંગીકાર કરેલું છે. અહિં· ક્રમ' ખપાવવાના નિમિત્ત કારણુ એવી આતાપના લઉ' છુ' મહારે આવા માડા વિચારો શા માટે ચિંતવવા જોઇએ. મારે અને રાજ્યને તથા પુત્રને શું સંબંધ છે ? મને હજારવાર ધિક્કાર હા ! એવી રીતે પેાતાના આત્માની નિંદા કરી, અને તેની આલોચના પ્રતિક્રમણ કરી, પાછા પ્રશસ્ત ધ્યાનમાં સ્થિત થયા. તેથી તમારા બીજા પ્રશ્ન વખતે તે સર્વાર્થ સિદ્ધને ચેાગ્ય થઇ ગયા.” આ પ્રમાણે વાત ચાલે છે, તેવામાં તે મુનિની સમીપે દેવદુંદુભિ વિગેરેના માટા કલકલ શબ્દ થતા સભળાયેા. તે સાંભળી શ્રણિકે પ્રભુને પુછ્યું', સ્વામી આ શું થયું? પ્રભુ માલ્યા કે, ધ્યાનમાં સ્થિત થયેલા તે મહા મુનિને હમણાં કેવળજ્ઞાન ઉત્પન્ન થયુ' છે. દેવતાઓ તેમના કેવળજ્ઞાનના મહિમા કરે છે. તેથી દુદુભિનાદ યુક્ત આ હર્ષનાદ થાય છે.
આ 'પ્રસન્નચંદ્ર રાજષિ મુનિ લિગમાં કષ્ટકારી ચાગસાધના કરી ધ્યાનમાં ઉભા હતા, છતાં તેમના મનમાં અશુદ્ધ
For Private and Personal Use Only