________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨૬
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. પ્રકરણ ૧૮ શક્તિના અતિશયપણાના લીધે એક ઉત્પાતે પોતાના સ્થાનકે આવે છે, કંઈ પણ વિશ્રાંતી લેતા નથી. એ બે ચારણે ઉપરાંત બીજા પણ ઘણું પ્રકારના ચારણે છે.
જેના પ્રભાવે આકાશમાં ફરે, પર્યકાસને બેઠા થકા જાય, કાયેત્સર્ગ સ્થિત રહે અને પગ ઉપાડયા વિના આકાશમાં જતા રહે એ વ્યોમચાર/ લધિ કહેવાય. જે મુનિઓને જળચારણ લબ્ધિ પ્રાપ્ત થઈ હોય તે મુનિ કુવા, વાવ્ય, નદી, તથા સમુદ્રાદિકના વિષે અપકાય જીવની વિરાધના કર્યા શીવાય, જળમાં ભૂમિની પેઠે પગ ઉપાડી ગમનાગમન કરી શકે. વળી પૃથ્વીની ઉપર ચાર આંગળ આકાશમાં જંઘા ઉચી કરવાને નિપૂણ હોય, તે પણ જંઘાચારણ કહેવાય છે. પુ૫ચારણુ લધિવંત મુનિઓને એ પ્રભાવ હોય છે કે, નાના પ્રકારના વૃક્ષવેલીઓ તથા પુષ્પાદિકને ગ્રહણ કરી, તેના સુક્ષમ જીવોની વિરાધના કર્યા શીવાય,કુસુમની પાંખના સમુદાયને અવલંબીને રહી શકે છે. શ્રેણિચારણ લબ્ધિવાન મુનિઓ, ચારસે યોજન ઊંચો નિષેધ તથા નીલવંત પર્વત છે તેની ટોચ ઉપર, સમણિએ જવા આવવાને શક્તિવાન હોય છે. અગ્નિ. શિખાચારણ લબ્ધિવાન મુનિઓ, અગ્નિશિખાને આશ્રય કરીને તેજકાયના જીને ન વિરાધતાં અને પોતે પણ ન બળતાં, પગથી તેના ઉપર ગમનાગમન કરવાને શક્તિવાન હોય છે. પ્રેમચારણ લબ્ધિવાનમુનિએ તિર્યકુ અથવા ઉર્વ ગમન વખતે અગ્નિની પેઠે ધુમ્રને આશ્રય કરીને અખલિત ગમન કરવાની શક્તિ ધરાવે છે, મર્કટ તંતુ ચારણ લબ્ધિને એ પ્રભાવ છે કે, વાંકાચુંકા વૃક્ષોના અંતરાયમાંના અવકાશમાંના કુજ વૃક્ષના કેલિઆડાના તંતુને આશ્રય કરીને ગમનાગમન કરી શકે છે. ચકમણ જ્યોતિરાશિમ ચારણ લબ્ધિને એ મહિમા છે કે, તે લબ્ધિવાન મુનિ ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારાદિકની તથા બીજી કોઇપણ તિના કીરનો આશ્રય કરીને ગામનાગમન કરી શકે છે. વાયુચારણું લબ્ધિને એવે પ્રભાવ છે કે, તે લબ્ધિવાન મુનિ સામે જે
જ પત આ સુનિએ,
વિવારે
For Private and Personal Use Only