________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. [ પ્રકરણ ૧૮ ઇંદ્રભૂતિ આદિ અગીઆર પંડિતેના સંશ જેવા સંશ ઘણુ જીને થાય છે. ભગવંતે તેમના સંશયનું કરેલું સમાધાન ધ્યાન પૂર્વક વાંચી મનન કરવા જેવું છે. આ અગીયારે પંડિતેની સરળતા અને સત્ય સમજાતાં પોતાને કદાગ્રહ મુકી પ્રભુના શિષ્ય થવાની તેમની ભાવના ખરેખર અનુકરણીય છે. અનાદિના કુસંસકારો અને અજ્ઞાનતાને વેગે તત્વ જ્ઞાન જેવા ગૂઢ વિષયમાં છદ્મસ્થ જીવને શંકા થાય એ સ્વાભાવિક છે. વખત મળતાં એ શંકાનું સમાધાન થાય તે પેતાનો કદાગ્રહ મુકી દઈ સત્ય અંગીકાર કરવાની વૃત્તિ સરળ જીવને જ થાય છે. સરળતા અને ભકિતામાં તારતમ્યતા છે. જેમનામાં સત્યાસત્ય સમજવા જેટલી શક્તિ નથી, એવા છ વગર સમજાયે કંઈ માન્ય કરે, તે સરળતાની કેટીમાં આવી શકે નહી. સત્યાસત્યના વિવેક પૂર્વક નિર્ણય કરી, સત્ય સમજી તેને આદર કરનારજ સરળતાની ઉંચ કેટીમાં આવી શકે છે. એટલું નહિ પણ પરિણામે તેજ પિતાને આત્મા સંપૂર્ણ નિર્મળ બનાવી પ્રભુની પેઠે કેવળજ્ઞાનાદિ આત્મિક લક્ષમીને પ્રાપ્ત કરી શકે છે.
પ્રભુના દીક્ષાના દિવસથી તે કેવળજ્ઞાન પ્રાપ્તિના કાળ સુધીના વખતમાં કેવળજ્ઞાન પ્રાપ્તિમાં અંતરાયભૂત કર્મોનો નાશ કરવાને પ્રભુએ જે રીતે કાર્ય કર્યું છે, તેને વિચાર કરે એ આપણું મૂખ્ય ફરજ છે. આપણા સર્વને અંતિમ ઉદ્દેશ સવથા કર્મ રહિત થઈ ભગવંતની પેઠે ફેવળજ્ઞાનાદિ આત્મિક લક્ષ્મી પ્રાપ્ત કરવાને હવે જોઈએ. એ લક્ષ્મી બાહ્યથી મેળવવાની નથી, પણ આપણા પિતાના આત્મામાં જ દબાઈ રહેલી છે. તે પ્રગટ કરવાને યાને પ્રાપ્ત કરવાને જે તને આદર કરવાને છે, જેની સેવા કરવાની છે, તે ત કયા છે, અને પ્રભુએ કયા કયા તત્વોને પ્રધાન પદ આપેલું જણાય છે, તેને વિચાર કરવાને છે.
નવતત્વમાં કહે અથવા કોઈ અપેક્ષાએ સાત તત્વની
For Private and Personal Use Only