SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૭ ભવ. પાંચમા મહાવતની ભાવના. પાંચમી ભાવના એ કે નિગ્ર ંથે સ્ત્રી, પશુ, તથા નપુશકી ઘેરાયેલ શય્યા તથા આસન ન સેવવાં. કેમકે કુંવળી કહે છે કે તેવી શય્યા-આસન સેવતાં શાંતિભંગ થવાથી નિગ્રંથ ધર્મભ્રષ્ટ થાય. માટે નિગ્રંથે સ્ત્રી પશુપકથી ઘેરાયેલ શય્યા આસન ન સેવવાં એ પાંચમી ભાવના, (૧૦૬૦ ) ૩૧૫ એ રીતે મહાવ્રત કાચાર્યે કરી પતિ તથ! ચાવત્ આરાષિત થાય છે. એ ચેાથુ· મહાવ્રત. (૧૦૬૧) પાંચમુ મહાવ્રત—સવ પરિગ્રહ તજું છું. એટલે કે થાડુ કે ઘણું, નાનું કે માટું, સચિત કે અચિત, હું' પેતે લે' નહિ, બીજાને લેવરાવું નહિ' અને લેવાને અનુમત કરૂ નહિ; યાવત્ તેવા સ્વભાવને વાસરાવું છુ. ( ૧૦૬૨ ) તેની આ પાંચ ભાવનાએ છે. ( ૧૦૬૩) ત્યાં પહેલી ભાવના એ કે કાનથી જીવે ભલા ભુડા શબ્દ સાંભળતાં, તેમાં ખાસકત, રકત, ગૃદ્ધ, માહિત, તલ્લીન, કૈ વિવેક ભ્રષ્ટ ન થવું, કેમકે કેવળી કહે છે કે તેમ થતાં શાંતિભંગ થવાથી શાંતિ તથા કેવળી ભાષિત ધર્માંથી ભ્રષ્ટ થવાય છે. ( ૧૦૬૪ ) કાને શબ્દ પડતાં તા, અટકાવાય ના કઢિ; કિંતુ ત્યાં રાગદ્વેષને, પરિહાર કરે યતિ. ૧ (૧૦૬૫) એમ કાનથી જીવે ભલા ભુ'ડા શબ્દ સાંભળી રાગ દ્વેષ ન કરવા એ પહેલી ભાવના (૧૦૬૬) For Private and Personal Use Only ખીજી ભાવના એ કે ચક્ષુથી જીવે ભલા ભુંડાં રૂપ દેખતાં તેમાં આસક્ત કે ચાવત્ વિવેકભ્રષ્ટ ન થવું; કેમકે કેવળી કહે છે કે તેમ થતાં શાંતિભંગ થવાથી યાવત્ ધર્મભ્રષ્ટ થવાય છે. ( ૧૦૬૭ ) આંખે રૂપ પડતાં તેા, અટકાવાય ના દિ. કિંતુ ત્યાં રાગ દ્વેષાનં, પરિશ્તાર કરે યતિ. ૧ (૧૦૬૮ ) એમ ચક્ષુથી જીવે ભલા ભૂડા રૂપ દેખી રાગ દ્વેષ ન કરવા, એ ખીજી ભાવના. ( ૧૦૬૯ )
SR No.011565
Book TitleMahavira Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorNandlal Lallubhai Vakil
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1925
Total Pages701
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy