________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦૧૫
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર [ પ્રકરણ ૧૮ ભવનું સ્મરણ થાય છે. જે પુનર્ભવ ન હોય તે આ ભવમાં જે શુભાશુભ કાર્ય-કર્મી-કરવામાં આવે છે, તેનું ફળ કેણ ભેગવશે ? જ્યારે પરભવ ન હોય અને શુભાશુભ કર્મનું ફળ ભોગવવાનું ન હાય, તે પછી સારા કર્મો કરવાં જોઈએ અને નઠારા કાર્યોને ત્યાગ ક જોઈએ એ વિચારણુંજ શું કરવા જોઈએ ?પછી તે દરેકે પોતાના મનસ્વિતરંગે પ્રમાણે વર્તવું એમજ નક્કી થાય; પરંતુ જગતમાં શુભાશુભ કર્મોના ફળ ભેગવતા તે જોવામાં આવે છે. તે તમામ કંઈ પા ભવમાં કરેલા કામનું પરિણામ હોય છે તેમ નથી, માટે પુનર્ભવ છે, પરલેક છે. એમાં સંશયને જગ્યાજ નથી. મેતાર્ય પંતે પિતાના મનનો સંશય દૂર થવાથી, ત્રણ શિષ્યો સાથે પ્રભુની પાસે દીક્ષા અંગીકાર કરી. અગીઆમાં પ્રભાસ નામના પંડિતના મનમાં એ સંદેહ
હતાં કે, “નિર્વાણ (મેક્ષ) છે કે નહી ?” પ્રભાસ પંડિતના પ્રભુની પાસે તેઓ પિતાના ત્રણ સંશયનું સમાધાન શિષ્યો સાથે આવ્યા. પ્રભુને વંદન કરી
ગ્ય સ્થાને બેઠા. પ્રભુએ તેમના મનનો સંદેહ તેમને કહી પુછયું કે, “હે પ્રભાસ પંડિત ! તમારા મનમાં નિવણના સંબંધે સંશય છે એ વાત ખરી?” પ્રમાણે ઉત્તર આપે કે “હા.”
પ્રભુએ તેમના તે સંશયનું સમાધાન કરતાં જણાવ્યું કે, “તમને જે વેદના પદના અર્થની વિચારણાથી એ સંશય પેદા થયે છે, તે પદ આ પ્રમાણે છે
“નામ વા વરિત્ર આ પદથી મેક્ષના અભાવનું સૂચન થાય છે, કેમકે “નામ” કેતાં હમેશાં કરવું, એમ કહ્યું છે અને તેથી કરીને અગ્નિહોત્રહમેશાં કરવાનું પ્રતિપાદન કર્યું. તે અગ્નિહોત્રની ક્રિયા મેક્ષનું કારણ થઈ શકતી નથી, કેમકે તેમાં કેટલાક જીવને વધ થાય છે, તો કેટલાકને
For Private and Personal Use Only