________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૭ ભવ. ] પુત્ર અને અંકપતિની શંકાઓ. માયપુત્રને દેવતાઓ છે કે નહી એ સંદેહ હતે. પ્રભુએ
કહ્યું “હે મૌર્ય પુત્ર ! તમને દેવતાઓને માયપુત્રના સંદે. વિષે સંદેહ છે, પણ તે મિથ્યા છે. જુઓ હને ખુલાસે આ સમવસરણમાં પોતાની મેળે આવેલા
ઇંદ્રાદિક દેવતાઓ પ્રત્યક્ષ છે. શેષ કાળમાં સંગીત કાર્યાદિની વ્યગ્રતાથી અને મનુષ્ય લેકના દુસહ ગંધથી તેઓ અહીં આવતા નથી, પણ તેથી કાંઈ તેમને અભાવ સમજવાને નથી તેઓ અહંતના જન્મ અભિષેક વિગેરે અનેક પ્રસંગે આ પૃથ્વી પર આવે છે. તેનું કારણ અરિહંતને અતિશ્રેષ્ઠ પ્રભાવ છે.” આ માણેની ભગવંતની વાણીથી બોધ પામી માર્યપુત્રે પિતાના ૩૫૦ શિખ્ય સહિત દીક્ષા લીધી. નારકી જીવો પ્રત્યક્ષ નજરે દેખાતા નથી, તેથી નારકી નથી”
એ અંકપતિ નામના પંડિતના મનમાં અંકપતિ પંડિતની સંદેહ હતા તેઓ પિતાના ત્રણ શિષ્ય શંકાનું સમાધાન. સાથે પ્રભુના પાસે આવ્યા પ્રભુએ તેમને
કહ્યું કે “તમારા મન માં નારકીના અસ્તિત્વપણ સંબંધે શંકા છે, પણ તે વાસ્તવિક નથી. જગતમાં જેઓ પાપાચરણ કરે છે, તેઓ નરકમાં જઈને ઉપજે છે. નારકીના જી છે, પરંતુ અત્યંત પરવશપણાને લીધે તેઓ અહીં આવવાને સમર્થ નથી, તેમજ મળે ત્યાં જવાને સમર્થ નથી. નારકી જી પ્રત્યક્ષ ઉપલભ્ય નથી, પણ યુક્તિઓ છે; અને જે અવધ્યાદિ જ્ઞાનીઓ છે તેઓને તો તે પ્રત્યક્ષ દેખાય છે. ” પ્રભુના આવા પ્રકારના વચને સાંભળી તેમના મનને સંશય નષ્ટ થયે, અને તેમણે પિતાના શિષ્યો સહિત પ્રભુ પાસે દીક્ષા અંગીકાર કરી.
૧ ભગવત મહાવીરના સમયમાં ક્ષાયિક જ્ઞાનનો અભાવ હો. ભગવંતની પાટે શ્રે સુધર્માસ્વામી, અને તેમની પાટે શ્રી જબુસ્વામિ થયા. તેઓ આ ક્ષેત્રમાં ભગવંતના સાસનમાં છેલા ક્ષયિકજ્ઞાની ( કેવળજ્ઞાની ) થયા છે. ત્યા પછી કાળ દોષથી એવા જ્ઞાનીઓને વિચ્છેદ થયો છે એમ શાસ્ત્ર મર્યાદા છે.
For Private and Personal Use Only