________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૨૭ વ. ]
વાયુભૂતિના સાય.
ર૯
જો કમ ન હાય તે ધર્મ, અધમ, દાન, મદાન, શીળ, અશીળ, તપ, અતપ, સુખ, દુઃખ, સ્વર્ગ, નરક વિગેરે સ બ્ય થાય. માટે તમારા મનમાં ફમ છે કે નહિ એ શકાને કાઢીનાખી ક્રમ છે એમ માને, તેમજ શુભાશુભ કમના કર્તા જીવ છે અને ભેસ્તા પણ જીવ જ છે. જીવ પેતે કરેલાં કર્મના અનુભવ પાતેજ કરે છે, એટલે તેના શુભાશુભ વિપાક પાતેજ ભેગવે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હું અગ્નિભૂતિ ! તમારા મનના સ ંશય મેં જાણ્યે, તેમ હું જ્ઞાનાવરણાદિક આઠે કર્મો પ્રત્યક્ષ જોઉ છું; માટે કમના સ્વીકાર કરા. જીવક વિગેરે કાઇ પણ વસ્તુ મને અદૃશ્ય નથી, માટે ક છે એમ તમે સ્વીકાર કરો.
27
આ પ્રમાણેના પ્રભુના ઉપદેશથી તેમના મનનેા સશય નાશ પામ્યા, પ્રતિખાધ પામ્યા. અગ્નિભૂતિએ ઇર્ષ્યા છેાડી દઇ, પેાતાને ધન્ય માનતા પાંચસે શિષ્યેની સાથે, પ્રભુ પાસે છેતાળીશ વની ઉંમરે દીક્ષા લીધી. પછી દશ વ` સુધી છદ્મસ્થ પણે વિહાર કરી કેવળજ્ઞાન પામ્યા, અને સેાળ વર્ષ સુધી કેવળપર્યાયને ભાગવી સિદ્ધિ પદને પામ્યા.
વાયુભૂતિના સશયને ખુલાશે
»
આ
અગ્નિભૂતિ એ પણ દીક્ષા લીધી, તે વાત સાંભળી વાયુભૂતિએ વિચાર્યુ કે “ જેણે માર્ગ અને ભાઈઓને જીતી લીધા તે બરાબર સવ'. જ્ઞજ હાવા જોઇએ; માટે ભગવતની પાસે જઇ તેમને વંદના કરીને મારૂ' પાપ ધાઇ નાખું, તેમજ હું પણ મારા સશય પુછી ભુલાસે કરી લઉ, પ્રમાણે વિચાર કરીતે પેાતાના પાંચસેા શિષ્યા સાથે ભગવંતના સમવસરણમાં આવ્યા અને પ્રભુને પ્રણામ કરી તેમની નજીકમાં બેઠા. પ્રભુએ તેમને કુશળ સમાચાર પુછયા, અને કહ્યું કે, “ હૈ વ યુભૂતિ ! તમારા મનમાં જીવ અને શરીર વિષે માટા ભ્રમ છે. તૌય તરી એવા સંશય છે. પ્રત્યક્ષાદિ પ્રમાણ વડે ગ્રહણ થતા ન હાવાથી જીવ શરીરથી જુદે લાગતા નથી, તેથી જલમાં પરપેાટાની જેમ
{
For Private and Personal Use Only