________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૯૪
[ પ્રકરણ ૧૮
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર. ચિંતવી ન શકાય તેવા તે અચિત્ય, શકિતવાન, વિભુ ( સમર્થ ), કર્તા, ભેાકતા, જ્ઞાતા, અને કમથી ભિન્નાભિન્ન સ્વરૂપવાળે છે. માટે કે ગૌતમ ! આવા પ્રકારની યુતિઓથી જીવ છે એમ માની તમારા મનની શંકા છે તેનો નાશ કરો. ’
કેંદ્રભૂતિ સરળ મુદ્ધિવાળા, સત્યના ગવેષક હતા. વેદના પદ્મના પાતે જે અથ કરતા હતા તે યથાર્થ નહી હતા, અને પ્રભુએ તે પદના જે અથ કર્યો છે તેજ વાસ્તવિક છે, એવી તેમની પ્રતીતિ થઇ. તેમના અહંકાર ગળી ગયા. પ્રભુના ઉપદેશથી તેમને વસ્તુના સ્વરૂપનું જ્ઞાન થયું. સંસારની અનિત્યતાના ભાસ થયે અને વૈરાગ્ય રંગથી ભીંજાઈ ગયા. પ્રભુના ચરણમાં પ્રણામ કરી, ગદ્ગદ્ કંઠે પ્રભુને પ્રાથના કરી કે,
“ હું સ્વામી ! ઊંચા વૃક્ષનું માપ લેવાને વામન પુરૂષ ઇચ્છા કરે, તેમ હું દૃષિ આપની પરિક્ષા કરવાને અને આપની સાથે વાદ કરવાને અóિ' આન્યા હતા. હે નાથ ! આપે મને સારી રીતે પ્રતિબધ આપ્યા છે. હું હવે સંસારથી વિરકત થયા છુ. આપ અનુગ્રહ કરી મને દીક્ષા આપીને આ સંસાર સમુદ્રથી તારા.”
શુદ્ધાશયથી કરેલી માગણી પ્રભુએ માન્ય રાખી, તે પેાતાના પહેલા ગણધર થશે એમ જાણીને પાંચસે શિષ્યેય સાથે તેમને દીક્ષા આપી.
તે સમયે કુબેરે ચારિત્ર ધમને લાયક ઉપકરણા લાવી, તે ગ્રહણ કરવાને શ્રી ગૌતમસ્વામીને વિનંતી કરી. તે ગ્રહ કરતા પહેલાં તે વૈરાગ્યવાન મહામુનીને વિચાર થયા કે, હુ· તે નિઃસંગ છું તે પછી આ ઉપકરણ્ણા મહારે ગ્રહણ કરવા કે કેમ ? જેમનુ પૂર્વે મેળવેલું મિથ્યાત પ્રભુના ઉપદેશ અને ચારિત્ર દાન પછી સભ્યશ્રુત રૂપે પરાવત પામેલુ છે, જેઓની વૈરાગ્ય ભાવના વૃદ્ધિ પામતી જાય છે, જેમની પરિણતી અને લેખ્યા ઉત્તરાત્તર વિશુદ્ધ થતી જાય છે, એવા પ્રાતઃસ્મરણીય શ્રી ગૌતમે નિય
For Private and Personal Use Only