SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org શ્રી ભગવત મહાવીરની આજ્ઞા. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧ તત્ત્વજ્ઞાનના અભ્યાસ કરી અને વિચારીને નિર્મળ બનાવવા માટે પ્રયત્ન કરો. ૨ જીવનક્રમમાં ત્યાગ કરવા લાયક, અંગીકાર કરવા લાયક, અને જાણવા લાયક શુ છે ? તેના નિણ્ય કરી. ૩ પેાતાની શક્તિના વિચાર કરી અને શકિત મુજમ ઉન્નતિક્રમમાં આગળ વધા. ૪ આત્મવિશ્વાસ રાખા, કાઇના ઉપર આધાર ન રાખા. તમારો ઉદ્ધાર કરવા, એ કેવળ તમારા પેાતાના વિચાર, પુરૂષાથ', અને ઉદ્યોગ ઉપર આધાર રાખે છે. ૫ માન અથવા આલાક કે પરલેાકના સુખની ઇચ્છા શખ્યા શીવાય જેટલું સત્યાય થાય તેટલું કરી. અમે શું કરીયે ? એવા નિર્માલ્ય વિચારા કાઢી નાખી પ્રમાદમાં જીવન ન ગુજારી. હું જો તમે ગૃહસ્થધમ' અથવા સાધુધમના માર્ગ'માં દ્રવ્ય અને ભાવથી શક્તિ મુજબ પ્રયાણુ કરશેા, તે જરૂર મુક્તિપુરીએ પહોંચ્યા શીવાય રહેશેા નહિ. સ'ગ્રાહક, વકીલ ન દલાલ લલ્લુભાઇ, વડાદરા. •**• For Private and Personal Use Only
SR No.011565
Book TitleMahavira Swami Charitra
Original Sutra AuthorN/A
AuthorNandlal Lallubhai Vakil
PublisherMuktikamal Jain Mohan Mala
Publication Year1925
Total Pages701
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy