________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૭૬
www.kobatirth.org
શ્રી મહાવીરસ્વામિ ચરિત્ર.
[ પ્રકરણ ૧૭
પાંચ સમિતિ, અને ત્રણ ગુપ્તિ, એ આઠ પ્રવચન માતાના નામથી ઓળખાય છે, અને તેના પાલનથીજ ચારિત્ર વૃદ્ધિ પામે છે. (૧) ઇર્યો સમિતિના પાલનમાં પ્રભુ હંમેશાં ઉપયેગ પૂર્વક પૃથ્વી ઉપર સરા પ્રમાણુ દૃષ્ટિ રાખીનેજ વિહાર કરતા હતા. ( ૨, ભાષા સમિતિના પાલનમાં પ્રભુ કદી પણ સાવદ્ય-પાપ ચુત વચન આલ્યા નથી. તીર્થંકરા પ્રાચે છવસ્થકાળમાં મોનજ રહે છે. (૩) એષણા સમિતિ એટલે દોષ રહિત આહાર ગ્રહણ કરવે, પ્રભુએ તપના પારણાના દિવસે શુદ્ધ આહાર હોય તેાજ ગ્રહણ કરેલે છે. દોષથીયુકત આહાર ગ્રહણ કરયા નથી. જીણુ શ્રેષ્ટીની ઘણી વિનંતી અને ભાવના છતાં નવીન શ્રેષ્ઠિના ત્યાં પ્રભુ એ પારણું કર્યું, એ આ ત્રીજી સમિતિના પાલનનું પ્રત્યક્ષ દ્રષ્ટાંત છે. (૪) આદાણુભડમત્તનિક્ષેપણા સમિતિ, એ ચાથી સમિતિમાં પાત્રા પ્રભૂખ ઉપકરણેાને જોઇને જયણાપૂર્વક ગ્રહણ કરે અને જોઇને જયણાપૂવ ક મુકે, પ્રભુ તા કરપાત્રમાં આહાર લેતા હતા, તેમની પાસે કાઇપણ જાતનું ઉપકરણ કે ઉપધિ હતી જ નહી.(૫) ઉચ્ચાર પ્રશ્રવણ ખેલ જલ સિ’ઘણુ પારિષ્ઠપનિકા સમિતિ, એટલે
સ્થ ડીલ માત્રુ વિગેરે નિર્જીવ સ્થાનકે પરઝવવું. તીર્થંકરને આહાર નિહાર ચરમચક્ષુવાલા જોઇ શકે નહી, તેમ કોઇ જાણી શકે નહીં. એવા તેમના જન્મથીજ અતિશય હાય છે. કાન, નાક, અને શરીરને મેલ તેમને હોય નહી, તેમજ ખલખા, લીટ વિગેરે પણ તેમને હાય નહીં કારણ તીથ કરાને જન્મથીજ રાગના અભાવ હાય છે, તેમજ પરસ્વેદ હાતા નથી. એ પ્રમાણે પંચ સમિતિનું પાલન સારી રીતે કર્યું " હતુ. મન, વચન, અને કાયાને કદ્દીપણુ પાપમય પ્રવૃત્તિમાં પ્રભુએ પ્રવર્તાવ્યા નથી, તેથી એ ત્રણ ત્રુપ્તિનું પાલન પશુ શુદ્ધ રીતે કરેલુ હતુ.
દીક્ષાવસરે જે ચાર મહા ત્રતાને પ્રભુએ અંગીકાર કર્યાં હતા,
ચારિત્ર પાલનની પ્રભુની રીત.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only