________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. ] ઉપસગાંધિનું સ્વરૂપ.
૨૭૭ ચેલ છે મહા વતન પાદરાની નજિક દરાપુરા ગામમાં, શેઠ હીરાચંદ નથુભાઈ નામના એક વૃદ્ધ શેઠ હતા. તેમણે શ્રી પડ્યું ષણ પર્વના વખતે, એક વખત એક મહિનાના ઉપવાસ કરેલા હતા. લગભગ વીશ ઉપવાસ થયા પછી હું તેમના દર્શન કરવા હરાપુરે ગયે હતું. તે વખતે શેઠ પિતાના ઘેરથી પગે ચાલી દેહરાસર પૂજા કરવા ગએલા હતા, અને દહેરાસરમાં સ્થિરતાથી ભગવંતની પૂજા કરતાં નજરે જોવામાં આવેલા વડોદરામાં કેવળ બહેન નામની એક બાઈ, જેમને હું બહેન તરીકે માનતે હવે, તેઓ ઘણુંખરા વખત પાદરે શ્રી પર્યુષણ પર્વનું આરાધન કરવા મહારે ત્યાં આવતાં હતાં. શ્રી પર્યુષણ પર્વારાધન નિમિત્તે તેમણે એક વખત સળ ઉપવાસ કરેલા હતા. એ સળ ઉપવાસના પારણે, ઘરમાં બધી અનુકુળતા છતાં, પારણાના દિવસે પોતે જાતે કેટલીક રસવતી નિપજાવી, ઘરનાં તમામ માણસને સંવત્સરીના ઉત્તરપારણા કરાવી, પોતે પારાણું કરેલું હતું. મતલબ એ છે કે, જેમના મનમાં ભવને ભય છે, અને કર્મ લાવતા કરવાની જીજ્ઞાસા છે, તેઓ સમતાપૂર્વક બાહ્ય તપનું આલંબન લેઈ પિતાની શકિત ખીલવી શકે છે. તે પછી ભગવંત આવી તપસ્યા કરી શકે એમાં શંકાને સ્થાન જ નથી.
ભગવંતે આત્મ સાધનની સાધના કેવી રીતે કરી કો ઉપર જય મેળવ્યું હતું, તે પણ જાણવાની જરૂર છે.
ભગવંતને જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એવા ત્રણ પ્રકારના
ઉપસર્ગ થયા છે. તેમાં (૧) જઘન્ય ઉપઉપાસગદિનું સ્વરૂપ સમાં તે શીત પરિસહ મહટ
ઉપસર્ગ વ્યંતરીએ . તથા (૨) મધ્યમ ઉપસર્ગોમાં સંગમ દેવતાઓ માટે ઉપસર્ગ કર્યો અને (૩) ઉત્કૃષ્ટ ઉપસર્ગોમાં મોટા ઉપસર્ગ કાનમાં ખીલા નાખવાને શેવાળીયાએ કર્યો અને ખીલા કાઢતી વખતે પણ ઉપસર્ગ થયે.
For Private and Personal Use Only