________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. ] ઇંદ્ર, રાજા નગર જતાનુ ત્યાં આવવુ.
૨૧૩
જેમ સુÀાભિત થઈ ગયા. પ્રભુના ભક્ત દેવતાઓએ તેજ સમયે ચ'દનાને સવ અંગમાં વસ્ત્રાલ કારથી શૈાભિત કરી દીધી, અને હર્ષ પામતા ગીત નૃત્યાદિ કર લાગ્યા.
દુભિના ધ્વની સાંભળી મૃગાવતી અને શતાનીક રાજા તથા સુશુપ્ત મંત્રી અને નંદા માટા પરિવાર સાથે ત્યાં આવ્યા. ધ્રુવપતિ શકેંદ્ર પણ પૂર્ણ અભિગ્રહવાળા પ્રભુને વંદન કરવા માટે હ પામતા ત્યાં આવ્યા, અને પ્રભુને વંદન કર્યું..
ચંદના મૃગાવતી રાણીની બહેન ધારણીની પુત્રી છે, એમ તે વખતે સર્વના જાણવામાં આવ્યુ’. રાજપુત્રીને માથે આવેલા કષ્ટથી દધિવાહન રાજાના સંપુલ નામના કંચુકીને પકડીને શતાનીક રાજાએ કેદ કરેલા હતા પ્રભુના પારણાની ખુશાલીમાં કે બંદીવાને ને રાજાએ છેડી દેવાને હુકમ કર્યો તેથી તે પણ છુટીને તે જગ્યાએ આગ્યે, અને તેને પેાતાના રાજાની પુત્રીની દુઃખદ હકીકત સાંભળીને રૂદન થઇ આવ્યું. રાજાએ કહ્યું કે, “ હું કંચુકી! આ કુમારી શાક કરવા ચેગ્ય નથી, કારણ કે ત્રણ જગતને પૂજનીક એવા પ્રભુને અભિગ્રહપૂર્વક પૂર્ણ કરીને પ્રતિલાભિત કર્યો છે. ખરેખર મહારા નગરજનામાં એજ ખરેખર ભાગ્યશાળી છે.
પ્રભુ પારણું કરીને શેઠના ઘરમાંથી બહાર નીકળ્યા. ચંદ્રાદિક ઢવા અને રાજાદિક નગરજનેાએ પ્રભુને વદન કર્યું, અને પ્રભુ ત્યાંથી વિહાર કરી ગયા.
લેાભના ઉદયથી શતાનીક રાજાએ તે વસુધારાનુ ધન લેવાની ઇચ્છા કરી, એટલે ઈંદ્રે રાજાને કહ્યુ કે “ હું રાજસ્! તમે આ ધન લેવાની ઇચ્છા કરે છે, પણુ આ દ્રવ્ય ઉપર તમારા ક‘ઇ હક નથી. ચ્છા કન્યા જેને આપે તે લેઇ શકે, ”
રાજાંએ ચંદનાને કહ્યું કે, “હે મહાનુભાવ ! આ દ્રવ્યને તુ' ગ્રહેણુ કર અથવા એ કાને આપવુ તે તારી ઇચ્છા મુજબ જણાવ.” ચંદનમાલાએ જણાવ્યુ કે, “ મહારે એ દ્રવ્ય લેઇને શુ
For Private and Personal Use Only