________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૨૦
શ્રી મહાવીરસ્વામિ ચિત્ર.
તેમણે આ રક્ષક પુરૂષોને કહ્યું કે, “અરે ભાઈ રાજાના પુત્ર શ્રી મહાવીર પ્રભુ જેઓએ દીક્ષા લીધેલી છે, તેમને વિનાકારણ શા માટે પકડીને પીડા છે ?”
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચેાથુ' ચામાસું
પૃષ્ઠ ચા,
સાધવીના આવા વચન અને ખુલાસે સાંભળી તેઓએ પ્રભુ તથા ગેાશાળાને છુટા કર્યાં, અને પેાતાના અપરાધની માફી
માગવા લાગ્ય..
[ પ્રકરણ ૧૭
! સિદ્ધા
મહાપુરૂષા કાઇની ઉપર્ કાપ કરતાજ નથી. પ્રભુને તે લેાકા ઉપર જરા પણ રાશ આવ્યા ન હતા. છુટા કર્યાં પછી પ્રભુ ત્યાંથી વિહાર કરી ચાલી નિકળ્યા.
તે આ છે.
વિહાર કરતા કરતા વર્ષાકાળ નજીક આવવાથી પૃષ્ટ ચપા નગરીએ પધાર્યાં. ત્યાં ચાર માસ ક્ષમણુની તપશ્ચર્યા કરી વિવિધ પ્રકારે પ્રતિમા ધરી ચાતુર્માંસ રહ્યા.
અનાય દેશમાં વિહાર
ચામાસાના કાળ પુરો થએથી કાર્યાત્સગ પાળી જુદા જુદા - સ્થળાએ પ્રભુ વિચરતા વિચરતા, કૈલ‘બુકે નામના ગામે આવ્યા. તે ગામમાં મેઘ અને કાળહસ્ત નામના ભાઈએ રહેતા હતા. તે બન્ને શૈલપાળક ભાઈઓ હતા. કાળ હસ્તી ચારાની પાછળ સૈન્ય લેઈને જતા હતા. તેણે માગ માં ચૈાશાળા સહિત જતા પ્રભુને જોયા, ચારની શંકાથી મન્નેને પકડીને તે પેાતાના ભાઈ મેઘની પાસે લાવ્યેા. મેઘ સિદ્ધાર્થ રાજાના સેવક હતા, અને તેણે પ્રભુને પ્રથમ જોએલા હતા; તેથી પ્રભુને આળખ્યા એટલે તેમને છુટા કરીને પ્રભુને ખમાવ્યા.
For Private and Personal Use Only
પ્રભુએ અવધિજ્ઞાનના ઉપયાગ મુકી જોયુ, તે જશુાયું કૅ, હેતુ ઘણાં ક્રર્મોની નિરા કરવાની છે. તે ક્રમ સહાય વિના મારાથી તૂત ખપાવાય તેમ નથી ,કારણકે સૈનિકો શીવાય શત્રુઓના મોટા સમુહ જીતી શકાતા