________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭ ભવ. ] ચંડકેશીક સપને ઉદ્ધાર
૨૧૧ કર્યું હતું. આ ચાર્તુમાસમાં પ્રભુએ અર્ધ અર્ધ માસક્ષમણની તપશ્ચર્યા કરી હતી.
ચોમાસુ વ્યતિત થયે પ્રભુ ત્યાંથી વિહાર કરવા લાગ્યા, ત્યારે શુલપાણે યક્ષ પ્રભુને વિનંતી કરવા લાગ્યા કે–હે નાથ ! આપ પિતાના સુખની અપેક્ષા કર્યા વિના માત્ર મારી ઉપર અનુકંપા કરવાને માટેજ અહિં આવ્યા હતા. પરંતુ મહારાજે કઈ પાપી નથી કે જેણે આપને ઉલટે અપકાર કર્યો. આપના જેવા કે સ્વામી નથી. અપકારને બદલે મને તે આ૫ ખરેખર ઉપકારી થયા છે. તે વિશ્વાના ઉપકારી ! જે અહીં આવીને મને બાધ કર્યો ન હેત તે આજે મેં જરૂર નરક ગતિ મેળવી હેત ! આ પ્રમાણે સ્તુતિ કરી નીર્ગવત થઈ પ્રભુને વળાવીને પાછો વળે.
ચંડ કેશીક સર્ષને ઉપસર્ગ અને તેને ઉદ્ધાર.
પ્રભુ વિહાર કરતા કરતા પાછા મેરાક ગામ આવ્યા. ત્યાં બહારના ઉદ્યાનમાં પ્રભુ પ્રતિમા ધરીને રહયા. એ ગામમાં તે સમયે એક અચ્છેદક નામે પાખંડ રહેતું હતું. તે મંત્ર તંત્ર વિગેરેથી પોતાની આજીવીકા ચલાવતું હતું. પ્રભુના ત્યાં રહેવાથી અને સિદ્ધાર્થ વ્યંતરના પ્રયાસથી તેનું પિગળ લેકે કળી ગયા, તેથી તેના માનમાં કમીપણું થયું તે અચ્છેદક પ્રભુ પાસે આવી વિનંતી કરવા લાગ્યું કે, “હે ભગવન્ ! આપ અહીંથી બીજે સ્થળે પધારે, કેમકે જે પૂજ્ય હોય છે તે તે સર્વત્ર પૂજાય છે. આપના અહીં રહેવાથી મને દુઃખ થશે.” આવી તેની દીન વાણી સાંભળી અપ્રીતિવાળા સ્થાને રહેવું નહી એ પિતાને અભિગ્રહ છે. તેને યાદ કરી પ્રભુએ ત્યાંથી ચાવાળ નામના સન્નિવેશ તરફ વિહાર કર્યો. ત્યાંથી પ્રભુ તાંબી નગરી તરફ ચાલવા લાગ્યા. માર્ગમાં ગોવાળેના પુત્રોએ કહ્યું કે, “હે દેવાય ! આ માર્ગ તાંબીએ સીધે જાય છે. તેની વચમાં કનકખળ નામે તાપસને આશ્રમ આવે છે, ત્યાં હમણું એકદષ્ટિ વિષ સર્ષ
For Private and Personal Use Only